ચામાચીડિયું નથી નિપાહ વાયરસનું કારણ, સામે આવ્યા મહત્વના ખુલાસા…

નિપાહ વાયરસનું રહસ્ય હજુ વઘુ ઘુંટાતુ જઈ રહ્યુ છે. જેનાથી અત્યાર સૂધી 12 લોકોના જીવ જઈ ચુક્યા છે. જ્યારે 20 લોકો પજુ પણ પ્રભાવિત છે. નિપાહ વાયરસને લઈ અત્યાર સુધી કહેવામાં આવી રહ્યુ હતુ કે આ ચમાચીડિયાના કારણે ફેલાઈ રહ્યો છે. પરંતુ વાયરસ પર આવેલી એક રિપોર્ટ પ્રમાંણે આ સંક્રમણના ફેલાવવા પાછળ ચામાચીડિયા જવાબદાર નથી. આ રિપોર્ટ શુક્રવારે આવી છે.

અધિકારીઓનું કહેવુ છે કે તે હવે મોહમ્મદ સાબિથ (26) ના વિશે જાણકારી મેળવશે કે તેણે કઈ કઈ જગ્યાઓનો પ્રવાસ કર્યો છે. જણાવી દઈએ કે સાબિથ મૂસાના ઘરના પહેલા એવા વ્યક્તિ હતા જેનુ મોત નિપાહ વાયરસથી થઈ હતી. સાબિથ સહિત તેમના પરિવારમાં કુલ ચાર લોકો ની મોત વાયરસથી થઈ ચુકી છે. સાબિથ સઉદી અરબમાં હેલ્પર તરીકે કામ કરતા હતા.

જ્યારે તપાસ અધિકારીઓને તેના ઘરમાં ચામાચીડિયા મળ્યા તો તેમને લાગ્યુ કે વાયરસના પાછળનું કારણ ચામાચીડિયા છે. કહેવામાં આવે છે કે એનઆઈવીનું ટ્રાન્સમિશન સંક્રમિત ચામાચીડિયુ, ભુંડ કે કોઈ અન્ય એનઆઈવી સંક્રમિત લોકો સાથે સીધા સંપર્ક માં આવવાથી થાય છે.

21 નમુનાઓ મોકલવામાં આવ્યા.

ભોપાલમાં ઉચ્ચ સુરક્ષા પશુ રોગ પ્રયોગશાળામાં ચામાચીડિયા અને ભુંડના કુલ 21 નમુના મોકલવામાં આવ્યા હતા. જેમા દરેકના તપાસ રિપોર્ટ નકારાત્મક મળી આવ્યા હતા. આ નમુનાઓમાં ચામાચીડિયા અને ભુંડ ઉપરાંત ગાય, બકરી, સસલા, કુતરા અને બિલાડીના સેમ્પલ પણ મોકલવામાં આવ્યા હતા. પરંતુ તેમની રિપોર્ટ પણ નકારાત્મક આવી હતી.

ત્યારે સપ્તાહના શરુઆતમાં કેન્દ્રીય પશુપાલન અધિકારી એસપી સુરેશની એક ટીમે પ્રભાવિત ક્ષેત્રમાં જાનવરોની તપાસ બાદ કહ્યુ હતુ કે જાનવરોમાં નિપાહ વાયરસથી સંબધિત કોઈ પણ ઘટના જોવા મળી

admin

Recent Posts

સુરત મહાનગરપાલિકા વિરૂદ્ધ લારી-ગલ્લા અને પાથરણાંવાળાઓએ યોજી વિશાળ રેલી

સુરતઃ શહેર મહાનગરપાલિકાની કચેરીએ નાના વેપારીઓ એકઠા થયાં હતાં. લારી-ગલ્લા, પાથરણાંવાળાઓએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. પાલિકાની દબાણની કામગીરીનાં કારણે…

57 mins ago

J&K: પાકિસ્તાની સેનાનું સિઝફાયર ઉલ્લંધન, આંતરરાષ્ટ્રીય બોર્ડરેથી BSF જવાન ગાયબ

જમ્મુ-કશ્મીરઃ આંતરરાષ્ટ્રીય સીમા પર સીમા સુરક્ષા બળ (BSF)નો એક જવાન લાપતા બતાવવામાં આવી રહેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારનાં રોજ…

1 hour ago

IND-PAK વચ્ચે 18 સપ્ટેમ્બરે હાઇ વોલ્ટેજ મુકાબલો, જાણો કોનું પલ્લું પડશે ભારે…

ન્યૂ દિલ્હીઃ એશિયા કપ 2018ની સૌથી મોટી મેચ આવતી કાલે એટલે કે બુધવારનાં રોજ સાંજે 5 કલાકનાં રોજ દુબઇમાં ભારત-પાકિસ્તાનની…

3 hours ago

ભાજપની સામે તમામ લોકો લડે તે માટે મહેનત કરીશઃ શંકરસિંહ વાઘેલા

ગાંધીનગરઃ સમર્થકો સાથે યોજાયેલી બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. જેમાં તેઓએ રાજનીતિમાં નવી ઇનિંગને લઇ મહત્વની જાહેરાત…

4 hours ago

“PM મોદી પાસે માત્ર 50 હજારની રોકડ રકમ”: PMO

ન્યૂ દિલ્હીઃ દેશને ડિજિટલ બેંકિંગ અને ચૂકવણી માટે ડિજિટલ ઉપયોગને માટે પ્રોત્સાહિત કરવાવાળા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની અર્થવ્યવસ્થાને ઓછી રકમવાળી…

5 hours ago

તમારા પાર્ટનર સામે ક્યારેય ભૂલથી પણ ન કરો આ 4 વાત, નહીં તો…

વિશ્વાસ અને ઇમાનદારીની છાપ પર જ હંમેશા સંબંધો જળવાઇ રહેતા હોય છે અને આ જ હકીકત છે. પરંતુ જો આપની…

6 hours ago