Ahmedabad: નિકોલની આર.પી. વસાણી સ્કૂલના વાલીઓએ કર્યો વિરોધ

અમદાવાદ: ફી નિયમન કાયદાનો વિવાદ વધુ ને વધુ વકરતો જાય છે ત્યારે વાલીઓ અને સંચાલકો વચ્ચે ગજગ્રાહ વધી રહ્યો છે. હજુ તો બે દિવસ પહેલાં જ શહેરની બે શાળાઓએ વાલીઓ પર વધુ ફી ભરવા માટે દબાણ કરતાં મામલો બીચક્યો હતો. આજે નિકોલની આર.પી. વસાણી ઇન્ટરનેશનલ સ્કૂલ નામની વધુ એક શાળા%

You might also like