Categories: Tech

તમને એક જ ઝટકામાં કરોડપતિ બનાવશે ગૂગલ : અપનાવો આ ટ્રીક

નવી દિલ્હી : ગુગલ હવે એવા બે સ્માર્ટ ફોન લઇને આવ્યું છે જે કોઇને પણ એક ઝટકામાં કરોડપતિ બનાવી શકે છે. આ બંન્ને સ્માર્ટફોન ગૂગલ નેક્સન p તથા ગૂગલ નેક્સસ X છે. આ બંન્ને હાઇએન્ડ સ્માર્ટફોન છે જે ગુગલ 2017માં ચાલુ કરવામાં આવી રહેલા એક પ્રોજેક્ટ બાદ લોકોની કિસ્મત ખોલશે. ગુગલનો દાવો છે કે આ બંન્ને સ્માર્ટફોન દ્વારા 1 કરોડ 33 લાખ રૂપિયા જીતનારા લોકો પૈસા તેની તરફથી આપવામાં આવશે.

આ રીતે મળશે 1 કરોડ 33 લાખ રૂપિયા
વાત જાણે એમ છે કે ગૂગલ આગલા વર્ષે 14 માર્ચથી એક પ્રોજેક્ટ ચાલુ કરી રહ્યો છે. જેનું નામ પ્રોજેક્ટ ઝીરો સિક્યોરિટી કોન્ટેસ્ટ રાખવામાં આવ્યું છે. આ કોન્ટેસ્ટમાં ગુગલ લોકોને તક આપશે કે તે તેને નેક્સસ પી અને નેક્સસ એક્સને હેક કરે. તેના માટે હૈક કરનારા વ્યક્તિનો મોબાઇલ નંબર પર ઇ મેઇલ એડ્રેસ પણ આપવામાં આવશે.

આ કોમ્પિટિશનમાં હૈકર્સને તક આપવામાં આવશે કે તે જીમેઇલ અથવા એસએસએસ દ્વારા તેની સાથે ઇંટ્રેક્શન કરી શકે. તે ઉપરાંત કોઇ પણ ઇટ્રેક્શન વર્જિત છે. કંપીટિટર જે બગ એક ફોનમાં ઉપયોગ કરી રહ્યા છે. તેને બીજા ફોનમાં પણ તે જ બગ દ્વારા કામ કરવાનું રહેશે. ગૂગલની આ કોમ્પિટિશનમાં પહેલુ ઇનામ જીતનારા વ્યક્તિને 2 લાખ ડોલર (લગભગ 1 કરોડ 33 લાખ રૂપિયા)નું ઇનામ આપવામાં આવશે. બીજુ અને ત્રીજા સ્થાન પર રહેનારા લોકોને 1 લાખ ડોલર (લગભગ 66 લાખ રૂપિયા), 50 હજાર ડોલર (લગભગ 33 લાખ રૂપિયા) ઇનામ તરીકે આપવામાં આવશે.

Navin Sharma

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

6 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

6 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

6 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

6 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

7 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

8 hours ago