Categories: Tech

Whatsapp Upadate: હવે પરમિશન વિના save નહી થાય ફોટો અને Video

નવી દિલ્હી: વોટ્સઅપ ચેટની સાથે આવનાર વીડિયો અને ફોટો ઓટોમેટિકલી ફોનમાં સ્ટોર થઇ જતા હતા. તેમાંથી મોટાભાગના કામ હોતા નથી પરંતુ તેમછતાં તમારા ફોનની મેમરી પર કબજો જમાવી લે છે.

વોટ્સઅપે યૂજર્સની આ દુવિધાનો ઇલાજ શોધી કાઢ્યો છે. વોટ્સઅપના નવા આઇઓએસ માટે નવું ફીચર લોન્ચ કર્યું છે. નવા ફિચર્સમાં ગ્રુપનું નામ અથવા ચેટના પર ક્લિક કરીને ‘સેવ મીડિયા’નું ઓપ્શન જોવા મળશે. તેને ‘ઓફ’ કરવાથી ફોન પર ફોટો અથવા અન્ય મીડિયા ફાઇલ સેવ થશે નહી. તેને તમે જ્યારે ઇચ્છો ત્યારે ‘ઓન’ કરી શકશો.

નવું ઓપ્શન ચેટ સ્પેસિફિક છે એટલે કે તમે એક જ વારમાં તેને કોઇ ચેટ માટે ઓફ તો કોઇ ચેટ માટે ઓન કરી શકો છો. આ પહેલાં બધા ચેટ માટે ફોટો અથવા તો ડિફોલ્ટ સેવ થતા હતા અથવા પછી સેવ થતા ન હતા.

વોટ્સઅપના નવા અપડેટ વધુ ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે.

– આ એપ નોટિફિકેશનથી જલદી જવાબ આપી શકશો.
– ચેટમાં મિસકોલ જોવા મળશે.
– બીજાની સાથે પીડીએફ ફાઇલ શેર કરી શકશો.

admin

Recent Posts

ગોવા સરકારનું નેતૃત્વ મનોહર પર્રિકર જ કરશેઃ અમિત શાહ

ન્યૂ દિલ્હીઃ તમામ વિવાદો પર વિરામ લગાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે સ્પષ્ટ કરી દીધું છે કે, મનોહર પર્રિકર…

12 hours ago

મોઢેરા સૂર્યમંદિરમાં પ્રવેશ ફીનો ચાર્જ વધારતા પર્યટકોમાં રોષ

મહેસાણા: મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર એ એક ઐતિહાસિક વારસો ધરાવે છે તેમજ દરેક નાગરિક આ વારસાથી પરિચિત છે. તેને જોવા માટે…

12 hours ago

આતંકવાદ અને વાતચીત એક સાથે ક્યારેય શક્ય ના બનેઃ બિપીન રાવત

ન્યૂ દિલ્હીઃ ભારતનાં આર્મી ચીફ જનરલ બિપીન રાવતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. આર્મી ચીફ બિપીન રાવતે નિવેદન આપતાં કહ્યું…

13 hours ago

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

15 hours ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

16 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

16 hours ago