Categories: Gujarat

નવા પશ્ચિમ ઝોનના હીટવેવના હાઈ રિસ્ક વિસ્તારો જાહેર કરાયા

અમદાવાદ: ઉનાળાની ગરમીના પ્રકોપનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ખાસ કરીને એપ્રિલ-મેમાં અમદાવાદમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીથી ઉપર ચઢીને હાહાકાર મચાવશે. હીટવેવથી વર્ષ ૨૦૧૫માં ૧૩ નાગરિકો મૃત્યુ પામ્યા હતા. કોર્પોરેશન ત્રણ વર્ષથી હીટ એક્શન પ્લાનને અમલમાં મૂકી રહ્યું છે, જે અંતર્ગત નવા પશ્ચિમ ઝોનના હીટવેવના હાઈ રિસ્ક વિસ્તારો જાહેર કરાયા છે. ૨૦૧૦માં હીટવેવની ગંભીર અસરથી શહેરમાં હાહાકાર મચી ગયો હતો. તે વર્ષે હીટવેવના ૨૭૪ કેસ નોંધાઇને કુલ ૬૫ વ્યક્તિ મરણને શરણ થતાં ૨૦૧૩થી કોર્પોરેશને હીટ એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે. નવા પ. ઝોનના હેલ્થ ઓફિસર ડો. તેજસ શાહ કહે છે કે નવા પશ્ચિમ ઝોનમાં કુલ ૩૫ સ્થળને હીટવેવના હાઈ રિસ્ક વિસ્તાર જાહેર કરાયા છે.

divyesh

Recent Posts

શું પાર્ટનર સાથે પોર્ન ફિલ્મ નિહાળવી જોઇએ?, આ રહ્યું શંકાનું સમાધાન…

ઘણાં સમય પહેલાં સેક્સને લઇ એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં આ સર્વે દ્વારા એવું જાણવાની કોશિશ કરવામાં આવી હતી…

4 hours ago

બુલેટ ટ્રેન મામલે વાઘાણીનું મહત્વનું નિવેદન,”કોંગ્રેસ માત્ર વાહિયાત વાતો કરે છે, એક પણ રૂપિયો અટકાયો નથી”

અમદાવાદઃ PM નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને જાપાનની એજન્સી દ્વારા એક મોટો ઝટકો આપવામાં આવ્યો છે. જેમાં આ પ્રોજેક્ટને…

5 hours ago

સુરતમાં દારૂબંધીને લઈ યોજાઇ વિશાળ રેલી, કડક અમલની કરાઇ માંગ

સુરતઃ શહેરમાં દારૂબંધીને લઈને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દારૂનાં કારણે મોતને ભેટેલાં લોકોનાં પરિવારજનો પણ ખૂબ મોટી સંખ્યામાં…

6 hours ago

રાષ્ટ્રપતિનાં હસ્તે વિરાટ કોહલી અને મીરા બાઈ ચાનૂને ખેલ રત્ન એવોર્ડ

જલંધરઃ ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીને રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહ દરમ્યાન રમત સાથે જોડાયેલ વિશિષ્ટ સમ્માન ખેલ રત્ન…

8 hours ago

રાજકોટઃ લસણનાં ભાવમાં એકાએક ઘટાડો થતાં ખેડૂતોને રોવા દહાડો

રાજકોટઃ શહેરનાં માર્કેટિંગ યાર્ડમાં લસણનાં ભાવમાં એકાએક ઘટાડો થયો છે. હાલમાં એક મણ લસણનો ભાવ 20થી 150 સુધી નોંધાયો છે.…

9 hours ago

બુલેટ ટ્રેનઃ PM મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટનું જાપાની એજન્સીએ અટકાવ્યું ફંડીંગ, લાગી બ્રેક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને એક મોટો ઝટકો લાગ્યો છે. આ પ્રોજેક્ટને લઇ ફંડિંગ કરતી જાપાની કંપની જાપાન…

9 hours ago