OMG: નીલ નિતિન મુકેશ બનશે પપ્પા,Instagram પર શેર કરી news

શાહિદ કપૂર પછી અભિનેતા નીલ નિતિન મુકેશ પિતા બનશે. તેમની પત્ની રૂકમણી સહાય ગર્ભવતી છે. તેમણે Instagram પોસ્ટ દ્વારા દરેક સાથે આ news શેર કર્યો છે.

નીલે બે ફોટો શેર કર્યા છે. એક ફોટામાં બાળકનું picture draw કર્યું છે, જેમાં લખેલું છે કે, તે ટૂંક સમયમાં આવે છે બીજા picture માં, નીલે અને રુકમણી તેમના હાથમાં નાના બાળકના બુટને લઈ રહ્યા છે તેવું picture જોવા મળે છે.

 

Now we will be THREE 👶🏼

A post shared by Neil Nitin Mukesh (@neilnitinmukesh) on

તેમના લગ્ન ગયા વર્ષે 9 ફેબ્રુઆરીએ થયા હતા. રુકમણી Aviation industry સાથે સંકળાયેલી છે.નીલના પરિવારને તેને પસંદ કરી હતી.બંનેના માતાપિતા એકબીજાને લાંબા સમયથી ઓળખે છે.

રુકમણીનો જન્મ 1989 માં મુંબઈમાં થયો હતો. તેણી 29 વર્ષની છે અને નીલ 6 વર્ષ મોટા છે. તેણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટમાંથી અભ્યાસ કર્યો છે. ફિલ્મો વિશે વાત કરો, પછી નીલ ‘સાહો’ માં જોવા મળશે.

You might also like