NCERTમાં આસ્ટિટન્ટ પ્રોફેસર બનવાની તક, 67,000 મળશે પગાર

નવી દિલ્હી : નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)માં પ્રોફેસર, એસોશિયેટ પ્રોફેસર અને આસિસ્ટેન્ટ પ્રોફેસરની જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે. ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 25 ડિસેમ્બર છે.

કુલ જગ્યા :  240

જગ્યાનું નામ :

પ્રોફેસર – 36

અસોસિયેટ પ્રોફેસર – 71

આસિસ્ટન્ટ પ્રોફેસર – 133

યોગ્યતા :
પ્રોફેસર – ઓછામાં ઓછા 10 વર્ષનો અનુભવ. 10 પબ્લિકેશન રિસર્ચ / પોલિસી પેપર / પુસ્તક પ્રિન્ટ થયેલું હોવું જોઇએ. ડોકટરેટની ડીગ્રી મળેલી હોવી જોઇએ.

અસોશિએટ પ્રોફેસર : માસ્ટર્સમાં 55 ટકા સાથે ડોકટરેટ થયેલા હોવા જોઇએ. આઠ વર્ષનો ભણાવવાનો અનુભવ હોવો જોઇએ.

આસિસ્ટેન્ટ પ્રોફેસર : માસ્ટર્સમાં 55 ટકા સાથે પાસ હોવો જોઇએ. તે સિવાય નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET)ની પરીક્ષા પાસ હોવી જોઇએ.

પગાર :

પ્રોફેસર : 37,400 – 67,000 રૂપિયા 10,000 રૂપિયા ગ્રેડ પે

અસોશિએટ પ્રોફેસર :  7,400 – 67,000 રૂપિયા, 9,000 રૂપિયા ગ્રેડ પે

આસિસ્ટન્ટ પ્રોફેસર :  15,600 – 39,100 રૂપિયા, 6,000 રૂપિયા ગ્રેડ પે

મહત્વપૂર્ણ તારીખ : 25 ડિસેમ્બર

ઓનલાઇન અરજી  કરાયાની હાર્ડ કોપી જમા કરાવાની અંતિમ તારીખ 10 જાન્યુઆરી, 2017

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like