VIDEO: દિલ્હી એરપોર્ટ પરથી 4.8 કીલો હેરોઈન સાથે એકની ધરપકડ

દિલ્હીઃ એરપોર્ટ પરથી 4.8 કિલો હેરોઈન સાથે એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, NCBની ટીમે ચેકિંગ દરમિયાન એક તાન્ઝાનિયાનાં નાગરિકની ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે હાલ NCB દ્વારા આ શખ્સની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. આ સાથે એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ શખ્સ કોને હેરોઈનની સપ્લાય કરવાનો હતો.

દિલ્હી એરપોર્ટ પરથી 4.8 કીલો હેરોઈન ઝડપાયું
NCBએ એક તાન્ઝાનિયાનાં નાગરિકની કરી ધરપકડ
ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાયું હેરોઈન

You might also like