19800 discount on apple iphone 7 - Sambhaav News
Wed, Dec 13, 2017
mobile apps
Sambhaav Audio News

iphone 7માં મળી રહ્યું છે 19790 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

Iphone

નવી દિલ્હી : એપ્પલ આઇફોન 7 (iphone7) પર ભારે ડિસ્કાઉન્ટ ચાલી રહ્યા છે. એમેઝોન ઇન્ડિયા અને પેટીએમ આ સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. એમેઝોન ઇન્ડિયા પર આ સ્માર્ટફોન 17 હજાર રૂપિયા સસ્તા અને પેટીએમ પર 14,040 રૂપિયા સસ્તો મળી રહ્યો છે. તમે ઇચ્છો તો તેને ઓનલાઇન ઓર્ડર કરીને આ સ્માર્ટફોન મંગાવી શકો છો.


ઉપરાંત પેટીએમ કસ્ટમર્સને આ સ્માર્ટફોન ખરીદવા માટે કેટલીક ગીફ્ટ્સ પણ આપી રહી છે. જેમાં કેશબેક ઓફરનો પણ સમાવેશ થાય છે. કસ્ટમર્સ પ્રોમ ઓફર દ્વારા 5750 રૂપિયાનું કેશબેક મેળવી શકે છે. આ પ્રકારે જો તમે પેટીએમ દ્વારા આઇફોન 7 ખરીદો છો તો તમને 19790નું ડિસ્કાઉન્ટ મળશે. તમે પેટીએમની વેબસાઇટ અને સ્માર્ટફોન એપ બંન્ને દ્વારા ખરીદી શકો છો.

આ ઓફર આઇફોન 7નાં 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વેરિયન્ટ પર ચાલી રહ્યું છે. જો કે આ વાતને સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે આઇફોન 7 પર આ ડિસ્કાઉન્ટ ક્યા સુધી ચાલશે.

શું છે આઇફોન -7ની ખાસીયતો
એપ્પલનાં આઇફોન-7માં 4.7 ઇન્ચની રેટિનાં એચડી ડિસ્પ્લે સ્ક્રી લાગેલી છે.
– આ સ્માર્ટફોનમાં એફ/1.8 એપર્ચરની સાથે 12 મેગાપિક્સલનો રિયર કેમેરા લગાવી દેવાયો છે.
– સ્માર્ટફોનમાં ક્વોડ એલઇડી ફ્લેશ, 6 એલિમેન્ટ લૈન્સની સાથે જ ફ્લિકર સેંન્સર લગાવાયું છે.
– આ સ્માર્ટફોન ન્યૂ ક્વોડકોર એ10 ફ્યૂઝન એસઓસ પર રન કરે છે.

 

Source: Technogot

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...