Sub-Inspector અને ટેક્સ ઇન્સપેક્ટરની 1008 જગ્યા માટે જલ્દી કરો APPLY

Maharashtra Public Serivce Commission દ્વારા નોટિફિકેશન બહાર પાડીને Sales Tax Ispector, Sub Inspector માટે લેખિત પરીક્ષા માટે અરજી મંગાવવામાં આવી છે. અરજી અંગેની સંપૂર્ણ વિગતની જાણકારી અહીં આપવામાં આવી છે.
સંસ્થાનું નામ : Maharashtra Public Serivce Commission
જગ્યાની સંખ્યા : 1008
જગ્યાનું નામ : Sales Tax Ispector, Sub Inspector
અંતિમ તારીખ : 16 મે 2017
યોગ્યતા : કોઇપણ માન્યતાપ્રાપ્ત સંસ્થામાંથી ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જરૂરી
ઉંમર : 18 થી 40 વર્ષ
પસંદગીની પ્રક્રિયા : લેખિત પરીક્ષા અને પર્સનલ ઇન્ટરવ્યુના આધારે પસંદગી
કેવી રીતે કરશો અરજી : ઓફિશિયલ વેબસાઇટ www.mpsc.gov.in પર જઇને અરજી કરો
http://sambhaavnews.com/

You might also like