Trailer: ફિલ્મ ‘પદ્માવતી’ નું ટ્રેલર લૉન્ચ, જુઓ એકદમ શાહી અને શાનદાર અભિનય

આજે આખરે ફિલ્મ ‘પદ્માવતી’ નું ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે. ડાયરેક્ટર સંજય લીલા ભણશાળીની ફિલ્મ પદ્માવતીનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું છે, જેમાં દિપીકા, શાહિદ અને રણવીર એકદમ શાહી લુકમાં જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ મેવાડની રાણી પદ્માવતી પર આધારિત છે, જેમણે મોગલો સામે ઝૂકવાને બદલે જોહર કરવાનું પસંદ કર્યું હતું. ફિલ્મમાં રણવીર સિંહે અલાઉદ્દીન ખિલજીનું પાત્ર ભજવ્યું છે અને શાહિદ કપૂરે રાણા રતનસિંહનું પાત્ર ભજવ્યું છે.

જુઓ ફિલ્મ ‘પદ્માવતી’નું ટ્રેલર…

You might also like