મોટા ભાગનાં વૈશ્વિક શેરબજાર પોઝિટિવ

કેલેન્ડર વર્ષ ૨૦૧૭માં વિશ્વના મોટા ભાગનાં શેરબજારમાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી. અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે વર્ષ દરમિયાન જોવા મળેલી તંગદિલી છતાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાનું બિલ પસાર થતાં શેરબજાર ઉપર તેની પોઝિટિવ અસર નોંધાઇ હતી.

કેલેન્ડર વર્ષમાં ડાઉ જોન્સ શેરબજાર ઇન્ડેક્સ ૨૫ ટકા સુધર્યો હતો, જ્યારે નાસ્ડેક શેરબજાર ઇન્ડેક્સ ૨૯ ટકા અને એસ એન્ડ પી ૫૦૦ શેરબજાર ઇન્ડેક્સમાં ૨૦ ટકાનો વધારો નોંધાતો જોવા મળ્યો હતો, જ્યારે બ્રાઝિલમાં ૨૭ ટકા અને ચીનનો શાંઘાઇ શેરબજાર ઇન્ડેક્સ માત્ર ૬.૫ ટકા જ સુધર્યો હતો.

 
કયા દેશનું કેટલા ટકા
શેરબજાર સુધારો
યુએસ ડાઉ જોન્સ
ઇન્ડેક્સ ૨૫ ટકા
યુએસ નાસ્ડેક
ઇન્ડેક્સ ૨૯ ટકા
એસએન્ડપી ૫૦૦
ઇન્ડેક્સ ૨૦ ટકા
યુકે ઇન્ડેક્સ ૬.૭ ટકા
જર્મની ઇન્ડેક્સ ૧૪ ટકા
ફ્રાન્સ ઇન્ડેક્સ ૧૦ ટકા
બ્રાઝિલ ઇન્ડેક્સ ૨૭ ટકા
શાંઘાઇ ઇન્ડેક્સ ૬.૫ ટકા

You might also like