SEX Fantasy કે જે બોય્ઝ અને ગર્લ્સ બંનેમાં હોય છે કોમન

 

અવનવા સ્થળોએઃ
આપણે જો દરેક વખતે એક બેડરૂમમાં જ સેક્સ માણીએ તો તમારી સેક્સ લાઇફનો રોમાંચ ક્યારેક રસપ્રદ નથી રહેતો. લોકો મોટે ભાગે ફેન્ટસીમાં અવાર નવાર જગ્યાએ સેક્સ માણવાની ઇચ્છા ધરાવતા હોય છે. આ વિવિધ જગ્યાઓમાં બાથરૂમ, લાઇબ્રેરી, કાર, એલિવેટર ને એમાંય એટલી હદ સુધી કે તમારા કામકાજનાં સ્થળે પણ તમે ઓફિસમાં એકાંત સમયે ભરપૂર સેક્સ માણી શકો છો. કેમ કે જો અલગ અલગ જગ્યાએ તમને સેક્સ વધારે આનંદ આપે છે. જે તમને વધુ રોમાંચક બનાવી દે છે.

સ્ટ્રેન્જર સેક્સ:
ઘણાં બધાં બોય્ઝ અને ગર્લ્સ મનથી એવું ઇચ્છતા હોય છે કે તેઓ ક્યારેક સાવ અજાણી વ્યક્તિ સાથે સેક્સને ભરપૂર એન્જોય કરે. બંને પાર્ટનરોને અલગ-અલગ વન નાઇટ સ્ટેન્ડની કલ્પનાઓ થતી હોય છે. આજ કારણોસર ઘણી વાર તમે જ્યારે એકલા બહાર હોવ ત્યારે કોઈનાં પ્રત્યે વધારે બિલકુલ તુરંત જ એટ્રેક્ટ થઈ જાવ છો.

સેલિબ્રિટી સાથે સેક્સની અનુભતિઃ
સામાન્ય રીતે આપણે જોઇએ છીએ કે એવાં ઘણાં બધાં લોકો છે જેઓ પોતાની મનપસંદ સેલિબ્રિટી સાથે સેક્સની ફેન્ટસી રાખતા હોય છે. બોય્ઝ કે ગર્લ્સ હંમેશાં પોતાની મનપસંદ હીરોઈન અને હીરો સાથે એકાંતનાં સમયમાં સેક્સ ફેન્ટસીને સોલો પ્લેઝર તરીકે યુઝ કરે છે. આવી ફેન્ટસી એવું દર્શાવે છે કે તમે સામાજીક અથવા પાર્ટનર પાસેથી આ જ પ્રકારે એટેન્શન મળે તેવી આપ ઇચ્છા ધરાવો છો.

કોમન સેક્સ ફેન્ટસી:
આપણે દરેક લોકો સેક્સને લઈને અવનવી કલ્પનાઓ કરતા હોઇએ છીએ. આપણે ક્યારેક ફેન્ટસી પણ કરીએ છીએ. એ સિવાય આપણે પરીકલ્પનાઓ જેવાં મોટા મોટા સપનાઓ જોઇએ છીએ પરંતુ કેટલાંક લોકો તેને સ્વીકારે છે. જ્યારે કેટલાંક લોકો તેને સ્વીકારતા નથી.

આવાં જ એક સર્વેક્ષણ દરમ્યાન બોય્ઝ અને ગર્લ્સને પૂછેલા સવાલોમાં જે-જે જવાબો મળ્યા તેનાં જવાબમાં એવું સામે આવ્યું કે કેટલીક ફેન્ટસરી બંનેની વચ્ચે કોમન જ જોવાં મળે છે.

રોલ પ્લેઃ
આપણે સેક્સની વાત કરીએ તો તેમાં જો સૌથી કોમન કોઇ સેક્સ ફેન્ટસી હોય તો તે ફેન્ટસી છે રોલ પ્લે કરવાની. જેમાં બંને કેરેક્ટર એક ઇરોટીક ફેન્ટસી પાત્રનો રોલ પ્લે કરે છે. આપણે સામાન્ય રીતે જોઇએ તો રોલ પ્લે એ સેક્સનો એક એવો પ્રકાર છે કે જે તમારા બંન્નેની નીરસ સેક્સ લાઇફમાં રંગ ભરે છે. માત્ર તેટલું જ નહીં પરંતુ તે બંને વચ્ચે આકર્ષક ઈમોશનલ બોન્ડ અને એકબીજાની શારીરિક જરૂરીયાતને સમજી શકવાની ભાવના છે.

થ્રીસમઃ
સામાન્ય રીતે મોટા ભાગનાં બોય્ઝ કે ગર્લ્સની એવી કલ્પના હોય છે કે તે એક વાર થ્રીસમનો આનંદ માણે. પરંતુ આ સેક્સ એક રમત જેટલી ઉત્તેજના તમને કરાવે છે. થ્રીસમની કલ્પના ભલે તમને રોમાંચિત કરી નાખે પરંતુ તેનાં ઘણાં બધાં ગેરફાયદા પણ છે. જેનાં લીધે તમારા પાર્ટનર સાથે ક્યારેક લાંબા ગાળે સંબંધોમાં અંતર વધી શકે છે.

You might also like