Categories: Entertainment

Movie Review : ‘મોહેંજો દરો’

અાશુતોષ ગોવા‌િરકર પ્રોડક્શન, યુટીવી મોશન પિક્ચરના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘મોહેંજો દરો’ના નિર્માતા સુનીતા ગોવા‌િરકર અને સિદ્ધાર્થ રોય કપૂર છે. ફિલ્મનું સંગીત અે. અાર. રહેમાને અાપ્યું છે તો અાશુતોષ ગોવા‌િરકરે ફિલ્મનું ડિરેક્શન સંભાળ્યું છે. ફિલ્મમાં ઋત્વિક રોશન, પૂજા હેગડે, અરુણોદયસિંહ, નીતિશ ભારદ્વાજ અને શરદ કેલકર જેવા સ્ટાર છે.

ફિલ્મની કહાણી લગભગ ૨૦૧૬ ઇસવીસન પૂર્વે સિંધુ ઘાટી સભ્યતાના સમયની છે. અામરીના એક ખેડૂત સરમન (ઋત્વિક રોશન) સિંધના સૌથી મોટા શહેર મોહેંજો દરોમાં અાવે છે. એક અકસ્માતમાં ચાની (પૂજા હેગડે) નામની એક સુંદર છોકરીને બચાવે છે. ચાની ‘સિંધુ’માની સેવામાં છે. સિંધુ મા નદીઅોનાં દેવી છે, જે કૃપા અને અાશીર્વાદનું પ્રતીક હોવાની સાથે સંસ્કૃતિનું કેન્દ્ર છે. મહન (કબીર બેદી) અને તેનો પુત્ર મુંજા (અરુણોદયસિંહ) મોહેંજો દરો પર પોતાનો અધિકાર અને શાસન શરૂ કરવાના છે. ચાનીને જીતવા માટે સરમને મહનને હરાવવો પડશે અને પોતાના શહેરને બચાવવા માટે લોકોને જાગ્રત કરવા પડશે. ૧૦૦ કરોડના બજેટ સાથે અા ફિલ્મ બનાવવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ તે બની ત્યારે ૧૪૦ કરોડ સુધી પહોંચી ચૂકી છે. કોઈ સાયન્સ ફિક્સન ફિલ્મ માટે અાટલું બજેટ ખર્ચાય તે તો સમજ્યા, પરંતુ જે ઇતિહાસની નોંધ પણ લેવાતી નથી તેવા વિષયની ફિલ્મ પાછળ અાટલું બધું બજેટ એક રિશ્ક ગણી શકાય. •

divyesh

Recent Posts

આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર

વાત ભલે શહેરમાં તેમના લંચની હોય કે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટની. આપણા બોલિવૂડ સ્ટાર્સ ક્યારેય ખૂલીને વાત કરતા નથી.…

15 hours ago

નવા બાપુનગરમાં ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશઃ ત્રણ ઝડપાયા

અમદાવાદ: શહેરના નવા બાપુનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ગેરકાયદે ચાલી રહેલ ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ…

15 hours ago

ધો.12ની પરીક્ષાનાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 21મીથી લેટ ફી ભરવી પડશે

અમદાવાદ: આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧ર કોમર્સ, સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે હાલ વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો ભરવાની કામગીરી ચાલી રહી…

15 hours ago

સાબરમતીના કિનારે બુદ્ધની 80 ફૂટની પ્રતિમાનું નિર્માણ કરશે

ગાંધીનગર:  દેશના સૌથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાજ્યમાં નિર્માણ થયા બાદ હવે અમદાવાદ શહેરની નજીક સાબરમતી નદીના કિનારે વિરાટ ૮૦ ફૂટની…

15 hours ago

ગાંધીનગર જતાં હવે હેલ્મેટ પહેરજો આજથી ઈ-મેમો આપવાનું શરૂ

અમદાવાદ: અમદાવાદથી ગાંધીનગર જતા હજારો નાગરિકોએ હવે આજથી ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. ગાંધીનગરની હદમાં પ્રવેશતાં જ વાહનચાલક સીસીટીવી…

15 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના લાભાર્થીના ઘૂંટણ- થાપાના રિપ્લેશમેન્ટની સહાયમાં ઘટાડો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો, કોર્પોરેટરો અને તેમના આશ્રિતોની સારવાર દરમ્યાન અપાતી ઘૂંટણ અને થાપાની ઇમ્પ્લાન્ટ…

15 hours ago