VIDEO: મહેસાણામાં ગુજરાત પાવર એન્જીનિયરીંગ કોલેજનાં વિદ્યાર્થીઓની હડતાળ

મહેસાણાઃ ગુજરાત પાવર એન્જીનિયરિંગ કોલેજનાં વિધાર્થીઓ આજે હડતાળ પર ઉતર્યા છે. એટેન્ડન્ટ, સ્પોર્ટ્સ સાધનો અને અપશબ્દ મામલે વિધાર્થીઓ હડતાળ પર ઉતર્યા છે. જેને લઇ શિક્ષણ કાર્યનો વિધાર્થીઓએ ભારે બહિષ્કાર કર્યો હતો. જો કે આ સમગ્ર મામલે કોલેજ મેનેજમેન્ટે જવાબ આપવાનું ટાળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પાવર એન્જીનિયરીંગ કોલેજ એ અર્ધ સરકારી કોલેજ છે. વિદ્યાર્થીઓએ આ મુદ્દે બહિષ્કાર કરતા કહ્યું હતું કે જ્યાં સુધી અમારી આ માગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમે તેનો વિરોધ કરીશું. વિદ્યાર્થીઓએ પોતે માંગ નહીં સંતોષાય ત્યાં સુધી શિક્ષણને ત્યજી તેનો બહિષ્કાર કરશે તેવું તેઓએ પોતે વિરોધ કરી દર્શાવ્યું હતું.

ગુજરાત પાવર એન્જીનિયરીંગ કોલેજનાં વિદ્યાર્થીઓની હડતાળ
એટેન્ડન્ટ, સ્પોર્ટ સાધનો અને અપશબ્દ મામલે હડતાળ
પાવર એન્જીનિયરીંગ અર્ધ સરકારી કોલેજ
શિક્ષણ કાર્યનો વિદ્યાર્થીઓએ બહિષ્કાર કર્યો
જ્યાં સુધી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ
કોલેજ મેનેજમેન્ટે જવાબ આપવાનું ટાળ્યું

You might also like