VIDEO: મહેસાણાનાં ચીકણા ગામે એક કિશોરની હત્યાનો ઉકેલાયો ભેદ

મહેસાણાઃ ચીકણા ગામે કિશોર હિરણ્ય ઠાકોરની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પતંગ-દોરીની તકરારમાં તેની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. પતંગની તકરારમાં
ગામનાં કિશોરે તેની હત્યા કરી હતી. જો કે હત્યા કરનાર કિશોરની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી હતી.

મહેસાણાનાં ચીકણા ગામે કિશોરની હત્યાનો મામલો
હિરણ્ય ઠાકોરની હત્યાનો ભેદ ઉકેલાયો
પતંગ-દોરીની તકરારમાં હત્યા થઈ હોવાનું આવ્યું સામે
પતંગની તકરારમાં ગામનાં કિશોરે કરી હતી હત્યા
હત્યા કરનાર કિશોરની પૂછપરછ હાથ ધરાઇ

You might also like