Categories: India

સિંધુ સમજુતી મુદ્દે નીતિ પંચની બેઠક : મોદીએ SCO બેઠક માટે મંગાવી ફાઇલ

નવી દિલ્હી : નીતિ પંચનાં સીઇઓએ વીરવારને વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)નાં અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં સિંધુ જળ સમજુતીની સમીક્ષા અને 2 હાઇડ્રો પ્રોજેક્ટને ફરીથી ચાલુ કરવા અંગે ચર્ચા થઇ હતી. આ બેઠકમાં નીતિ પંચે આ મુદ્દે બીજી વખત આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતાનાં વિકલ્પની વાત કરી હતી. પંચે તેમ પણ કહ્યું કે આ મુદ્દે પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા સશર્ત હોવી જોઇએ.

કજાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં આયોજીત થનારી એસસીઓ સમિટ સમિટમાં ભાગ લેવા માટે નરેન્દ્ર મોદી રવાનાં થયા બાદ આ બેઠક આયોજીત થઇ હતી. સુત્રોએ જણાવ્યું કે નીતિ પંચનો અહેવાલ અસ્તાના પહોંચેલા વડાપ્રધાન મોદીને સોંપવામાં આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં જ વધેલા તણાવ અને સીમા પર સતત સિઝ ફાયર ઉલ્લંઘનને ધ્યાને રાખી આ સમીક્ષા બેઠક થઇ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણી વહેંચણીનાં મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સ્થાનિક સિંધુ જળ પંચની અંતિમ બેઠક મે 2015માં થઇ હતી. જાધવે આ મુદ્દે પણ બંન્ને દેશોનાં સંબંધોમાં કડવાટ આવ્યો છે. ઉરી હૂમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે લોહી અને પાણી એક સાથે ન વહી શકે.

Navin Sharma

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

15 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

15 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

15 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

16 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

16 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

17 hours ago