MCIમાં નોકરીની તક

નવી દિલ્હી : મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (MCI) માં નોકરીની તક છે. ઇચ્છુક ઉમેદવારે 30 મે સુધીમાં અરજી કરી શકે છે.
જગ્યાનું નામ : ડેપ્યુટી સેક્રેટરી, ટેલિફોન ઓપરેટર, કમ્પ્યુટર ઓપરેટર, ક્લાર્ક, સ્ટાફ કાર ડ્રાઇવર, પટાવાળો

ઉંમર :  15-27 વર્ષ

ડેપ્યુટી સેક્રેટરી : 35-45 વર્ષ

યોગ્યતા :  એમબીબીએસ, 10મી પાસ, 8મું પાસ

પગાર : 5,200 – 20,200 રૂપિયા

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like