Categories: India

MCD ચૂંટણીમાં ત્રણેય નગર નિગમમાં ભાજપ જીતી શકે છે : સર્વે

નવી દિલ્હી : MCD ચૂંટણીમાં ભજાપ એકવાર ફરીથી ત્રણેય નગર નિગમો પર કબ્જો કરી શકે છે. એબીપી ન્યુઝ અને સીવોટર સર્વે અનુસાર 272વાળી એમસીડીમાં ભાજપને 179 સીટો મળી શકે છે. સર્વે અનુસાર ભાજપને જબર્દસ્ત જનસમર્થન મળતુ જોવાઇ રહ્યું છે. યૂપી સહિત 5 રાજ્યોની ચૂંટણી પરિણામ બાદ દિલ્હીમાં ભાજપનાં મત શેર પણ વધતો જોવા મળી રહ્યો છે. સર્વેમાં સમગ્ર દિલ્હીમાં ભાજપનાં વોટ શેરમાં 6.4 ટકાનાં વધારો જોવા મળી રહ્યો છે.

બીજી તરફ કોંગ્રેસનાં મત શેરમાં 3.1 ટકા અને આમ આદમી પાર્ટી (આપ)નાં વોટ શેરમાં 1.1 ટકાની મજબુતી જોવા મળી રહી છે. સર્વેમાં આપને ત્રણેય નગર નિગમમાં કુલ 45 સીટો મળતી જોવા મળી રહી છે. બીજી તરફ કોંગ્રેસને માત્ર 26 સીટો મળવાનું અનુમાન છે. એમસીડી ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આપ પોતાની તમામ તાકાત અઝમાવી રહ્યા છે. આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ માટે ઘણુ મુશ્કેલ પરિસ્થિતી છે. આપ કોંગ્રેસ પાસેથી એમસીડી ચૂંટણીમાં બીજુ સ્થાન ઝુંટવી રહેલી જોઇ શકાય છે.

સર્વે અનુસાર ભાજપને દિલ્હીમાં 41.9 ટકા મત મળતા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસને 20 અને આપને 27.5 ટકા મોટ મળી શકે છે. અન્યને 3.9 ટકા મત્ત મળવાની આશા છે.સર્વે અનુસાર પુર્વી દિલ્હીમાં ભાજપને 43 સીટો મળી શકે છે. કોંગ્રેસને 8 અને અને આપનો 11 સીટોનું અનુમાન લગાવ્યું છે.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 days ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago