જુલાઇમાં Altoને પછાડીને Dzire બની નંબર વન

મારૂતિ સુઝુકી ઇન્ડીયાની કોમ્પેક્ટ સિડાન ડિઝાયર જુલાઇ માસમાં ભારતીય બજારમાં સર્વશ્રેષ્ઠ વેચાણવાળી મુસાફરો માટેની કાર બની ગઇ છે. ડિઝાયરે આ મુકામ પોતાની જ કંપનીની શરૂઆતી સ્તરની કાર ઑલ્ટોને પછાડીને હાંસલ કરી લીધેલ છે.

સોસાયટી ઓફ ઇન્ડીયા ઓટોમોબાઇલ મૈન્યુફેક્ચર્સ (સિયામ)નાં તાજા આંકડાઓ અનુસાર ડિઝાયરે જુલાઇ માસમાં 25,647 એકમોનાં વેચાણ સાથે ઉચ્ચ સ્થાન પણ હાંસલ કરેલ છે. ગયા વર્ષની સમાન અવધિમાં ડિઝાયરે 14,703 એકમોનાં વેચાણ સાથે 5મું સ્થાન હાંસલ કર્યો હતો.

ગયા વર્ષનાં જુલાઇ મહિનામાં 26,009 એકમોનાં વેચાણ સાથે ઉચ્ચ સ્થાન હાંસલ કરવાવાળી ઑલ્ટો આ વર્ષની અવધિમાં 23,371 એકમોનાં વેચાણ સાથે એક સ્થાન નીચે આવી ગયું.

જ્યારે જુલાઇ 2017માં 13,738 એકમોનાં વેચાણ પર છઠ્ઠું સ્થાન હાંસલ કરવાવાળી એમએસઆઇની લોકપ્રિય હૈચબેક સ્વિફ્ટ જુલાઇ 2018માં 19,993 એકમોનાં વેચાણ સાથે બે સ્થાન નીચે ખસીને ચોથા સ્થાન પર આવી ગયેલ છે.

Dhruv Brahmbhatt

Recent Posts

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 mins ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

9 mins ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

10 mins ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

20 mins ago

શિવમ, સોનારિયા આવાસ યોજનાના રિડેવલપમેન્ટ માટે રૂપિયા 145.28 કરોડના ટેન્ડર બહાર પડાયાં

અમદાવાદ: તાજેતરમાં ઓઢવમાં ગરીબ આવાસ યોજના હેઠળ બંધાયેલા શિવમ આવાસ યોજનાના બે બ્લોક અચાનક ધરાશાયી થયા બાદ તંત્ર દ્વારા શહેરભરના…

25 mins ago

અમરાઇવાડીમાં રાતે ઘરમાં ઘૂસીને યુવકની દોરીથી ગળાફાંસો આપી હત્યા

અમદાવાદ: શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણસર હત્યાના બનાવ બની રહ્યા…

30 mins ago