માત્ર બ્યૂટી જ નહી બેડરૂમમાં પણ નારીયેળનું તેલ ખુબ જ ફાયદાકારક છે

0 2

અમદાવાદ : નારિયેળ તેલનું તેલ ખુબ જ ફાયદાકારક છે. લોકો તેનો ઉપયોગ વાળ અને સ્કીનની સમસ્યા માટે કરે છે. જો કે આ તેલનાં તે ઉપરાંત પણ ઘણા ફાયદા છે જે પતિ પત્નીનાં પર્સનલ હોય છે. આ તકલીફ તેઓ બીજા સાથે શેર નથી કરી શકતા. તેવામાં નારિયેળ તેલનો તેમને ફાયદો થઇ શકે છે. વાળમાં ખોડો દુર કરવા સાથે સાથે તે બેડરૂમની કેટલીક સમસ્યાઓ માટે પણ ખુબ જ ઉપયોગી છે.

1. પ્રાઇવેટ પાર્ટ :
શારીરિક સંબંધો બાંધ્યા બાદ કેટલીક મહિલાઓનાં પ્રાઇવેટ પાર્ટમાં નાના નાના કટ પડી જાય છે. જેના કારણે યુરીન પાસ થાય ત્યારે દુખાવો થાય છે. એવી સમસ્યા ત્યારે પણ આવે છે જ્યારે સંબંધ બાંધ્યાને એક મહિનાથી વધારે સમય થયો હોય. રોજિંદી રીતે નહાતા પહેલા 1 ચમકી નારિયેળનું તેલ પ્રાઇવેટ પાર્ટમાં લગાવીને થોડા સમય બાદ નહાઇ લેવાથી સમસ્યામાં છુટકારો મળશે.

2. મસાજ ઓઇલ :
શારીરિક સંબંધોની મજા લેવા માટે ઘણા લોકો જેલ અને મસાજ તેલનો ઉપયોગ કરતા હોય છે. આ બંન્ને વસ્તુઓનો એક સાથે ઉપોગ કરવાથી કોઇ પણ પ્રકારનો કોઇ ફાયદો નથી હોતો. સેક્સનાં સમય જો જરૂર પડે તો નારિયેળના તેલનો જ ઉપયોગ કરો. તે ઉપરાંત અસાવા બજારનાં કોઇ પણ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી ખચકાવું જોઇએ નહી.

3. વેજાઇના ઇન્ફેક્શનથી રાહત :
ઘણી વાર પાર્ટનર સાથે સંબંધ બાંધ્યા બાદ મહિલાઓનાં પ્રાઇવેટ પાર્ટમાં ઇન્ફેક્શન થઇ જાય છે. સામાન્ય રીતે તો તેની સારવાર કરાવવી જોઇએ પરંતુ તેના માટે નારીયેળનું તેલ પણ ફાયદાકારક છે. પહેલા ઓછા પ્રમાણમાં તેનો ઉપયોગ કરો. કોઇ પણ પરેશાની ન થાય તો નારિયેળનું તેલ તમારા માટે બેસ્ટ છે.

loading...

Leave A Reply

Your email address will not be published.