OOPS મનીષ પોલ અને સિકંદર ખેરે ખુલ્લેઆમ લિપલોપ કર્યું

મુંબઇ: બોલિવૂડ એક્ટર મનોજ બાજપેયીની હોમોસેક્સુઆલિટી પર બનેલી બોલ્ડ ફિલ્મ ‘અલીગઢ’નું ટ્રેલર રિલીઝ થયા બાદ ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મ ખુબ જ બોલ્ડ કોન્સેપ્ટ પર બની છે. આ ફિલ્મને લઇને ઇન્ડસ્ટ્રી ફેન્સમાં પણ ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

એક ઇવેન્ટ દરમિયાન જાણીતા હોસ્ટ તેમજ એક્ટર મનીષ પોલ તેમજ અનુપમ ખેરના એક્ટર પુત્ર સિકંદરને જ્યારે સવાલ પુછવામાં આવ્યો કે શું તેઓ હોમોસેક્સુઆલિટી પર આધારિત ફિલ્મમાં કામ કરવા ઇચ્છે છે? તો તેમણે જરા પણ સંકોચ રાખ્યા વિના હા કહ્યું અને એટલે સુધી કે હોમોસેક્સુઆલિટી પર આધારિત ફિલ્મ કરવા માટે તેઓ કેટલા સહજ છે તેનું ઉદાહરણ પણ આપી દીધું. તેમણે કેમેરાની સામે લીપલોક કર્યું.

You might also like