VIDEO: ઓ છોકરો ગર્લ્સ હોસ્ટેલમાંથી ચોરી કરતો હતો છોકરીઓના innerwear

ગર્લ્સ કોલેજ અને હોસ્ટેલ છોકરીઓની સેફ્ટી માટે હોય છે. જે છોકરીઓ બહારથી આવે છે અને જે છોકરીઓને એકલા રહેવાનું હોય છે. આ જ કારણથી કોલેજ અને હોસ્ટેલમાં વધારે ધ્યાન આપવામાં આવે છે કારણ કે એમને કોઇ મુશ્કેલી થાય નહી. આમ તો છોકાઓ છોકરીઓને જોયા જ કરે છે પરંતુ કેટલાક હદ પણ પાર કરી દે છે. આવી ખબર પડી જ્યારે બેંગ્લોરમાં એક ઘટના બની

હકીકતમાં બેંગ્લોરની એક ગર્લ્સ હોસ્ટેલનો સીસીટીવી ફુટેજ સામે આવ્યો જેમાં તમે જોઇ શકો છો કે એક છોકરો છે જેને છોકરીઓના અંતર્વસ્ત્ર પહેરેલા છે. આ છોકરો હોસ્ટેલની દીવાલ કુદીને છોકરીઓના ઇનરવેરની ચોરી કરી રહ્યો હતો. આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે છોકરો કંઇક એવું જ કરી રહ્યો છે.

જણાવી દઇએ કે હોસ્ટેલ બેંગ્લોરની Maharani Arts, Commerce and Management College ની છે. આ હજું સુધી પકડી શકાયો નથી અને પ્રિન્સિપલનું કહેવું છે કે આ છોકરો આ અવસ્થામાં છેલ્લા છ મહિનાથી હોસ્ટેલની દિવાલ કૂદવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એની ફરીયાદ એમણે પોલીસમાં પહેલાથી જ કરી દીધી છે.

You might also like