Categories: Recipes

યમ્મી ચીઝ બોલ ખાસ બાળકો માટે

સામગ્રી

½ મેંદો

1 કપ મકાઇનો લોટ

2 ચમચી ચોખાનો લોટ

ચપટી બેકિંગ સોડા

મીંઠુ સ્વાદ અનુસાર

1/2 ચમચી ગરમ મસાલો

1/2 ચમચી મરચુ

પુરણ માટે

1 કપ ફ્રેશ મોઝરેલા ચીઝ

¼ કપ સમારેલી પાલક

½ કપ બાફેલા મકાઇ

1 કપ સમારેલી ડુંગળી

ચપટી કાળા મરીનો પાવડર

તળવા માટે તેલ

બનાવવાની રીતઃ પુરણ માટે સૌથીપહેલા એક બાઉલમાં ચીઝ, પાલક, ડુંગળી, સ્વીટ કોર્ન, મીંઠુ  અને કાળા મરીનો પાવડર મિક્સ કરો. હવે અન્ય એક બાઉલમાં મેંદો, મકાઇ, ચોખાનો લોટ, બેકિંગ સોડા, કાળા મરીનો પાવડર, ગરમ મસાલો, પાણી અને મીંઠુ મિક્સ કરીને ઘટ્ટ મિક્ષણ બનાવો. ત્યાર બાદ પુરણમાંથી નાના નાના બોલ બનાવો . હવે એક પેનમાં તેલ ગરમ કરો. જ્યારે તેલ ગરમ થઇ જાય, ત્યારે ચીઝ બોલને ખીરામાં રગદોળી લાઇટ બ્રાઉન કલરના  ડીપ ફ્રાય કરો. ચીઝ બોલને કિચન પેપર પર થોડી વાર રાખો. ગરમા ગરમ ચીઝ બોલને સોસ કે ચટણી સાથે સર્વ કરો.

home

Navin Sharma

Recent Posts

અહીં મળશે બેસ્ટ ક્વોલિટીવાળા જેકેટ એ પણ માત્ર રૂ.180માં, આ છે દુનિયાનું સૌથી સસ્તું માર્કેટ

હવે સમગ્ર દેશભરમાં ઠંડીની ઋતુ એવી શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ધીમે-ધીમે સવાર-સાંજનાં તાપમાનમાં પણ ઘટાડો થવા લાગ્યો છે.…

8 hours ago

PM મોદીએ વારાણસીને અર્પણ કરી કરોડોની ભેટ, કહ્યું,”દેશે જે સપનું જોયું તે સાકાર થયું”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં સંસદીય ક્ષેત્રમાં 2413 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યો.…

9 hours ago

આ છે એવાં શાનદાર કપલ ટેટૂ, જે બન્યાં છે એકબીજાનાં પ્રેમની નિશાની માટે

ન્યૂ દિલ્હીઃ "કપલ ટેટૂ" ખાસ તરીકે તેવાં લોકો માટે છે કે જે કાં તો કોઇ રિલેશનશિપમાં હોય અથવા તો પૂરી…

10 hours ago

અરે આ શું! જાડેજાનો મેન ઓફ ધ મેચ પુરસ્કાર મળી આવ્યો કચરામાંથી!

ક્રિકેટ મેચ નિહાળતી વખતે તમે જોયું હશે કે મેચ પૂરી થયા બાદ જ્યારે પણ કોઈ ખેલાડીને કોઈ પુરસ્કાર આપવામાં આવે…

11 hours ago

રિવરફ્રન્ટનાં પૂર્વ છેડા પરનાં દધિચી બ્રિજની નીચે બનાવાશે ફૂડ કોર્ટ

અમદાવાદઃ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટને નયનરમ્ય બનાવાયા બાદ સહેલાઈઓ માટે એક પછી એક નવી સુવિધાઓ ઉભી…

11 hours ago

રૂ.1.50 લાખમાં મકાન વેચાણ નહીં આપતાં પાડોશીએ આધેડનું ઢીમ ઢાળ્યું

વડોદરાઃ આજવા રોડ પર આવેલ એકતાનગરમાં મકાન વેચાણમાં લેવાના મામલે એક આધેડને પાઇપના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર…

11 hours ago