Live Score card : સનરાઇઝર્સ હૈદરાબાદ V/S કિંગ્સ ઇલેવન પંજાબ

અમદાવાદ : કિંગ્સ ઇલેવન પંજાબનાં તમામ ખેલાડીઓનાં ખરાબ પ્રદર્શનનાં કારણે સનરાઇઝર્સ હૈદરાબાદનો 5 વિકેટથી વિજય થયો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદ

બેટ્સમેન સ્ટેટસ R B 4’s 6’s SR
ડેવિડ વોર્નર(C) કોટ. ડેવિડ મિલર, બોલ. સિંદપ શર્મા 59 31 7 3 190.32
શિખર ધવન કોટ. નીખીલ નઇક, બો.રિષિ ધવન 45 44 4 0 102.27
આદિત્ય તરે રન આઉટ ડેવિડ મિલર 0 1 0 0 0
ઇયોન મોર્ગન કોટ. મનન વોહરા બો.મોહિત શર્મા 25 20 2 1 125
દિપક હુડ્ડા રન આઉટ ડેવિડ મિલર 5 5 0 0 100
મોઇસિસ હેનરિક્સ* નોટ આઉટ 5 4 1 0 125
નમન ઓઝા(W)* નોટ આઉટ 2 2 0 0 100
બિપુલ શર્મા
ભુવનેશ્વર કુમાર
મસ્તફિઝુર રહેમાન
બરિંદર શરન

 

 

પંજાબની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા માટે આવેલી હતી. જેનાં પગલે નિર્ધારિત 20 ઓવરનાં અંતે 6 વિકેટનાં નુકસાને 143 રન બનાવ્યા હતા. જેનાં પગલે સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 144 રનનો સરળ ટાર્ગેટ મળ્યો હતો.

કિંગ્સ ઇલેવન પંજાબ 143/6

બેટ્સમેન સ્ટેટસ R B 4’s 6’s SR
મુરલી વિજય કોટ. નમન ઓઝા, બો. ભુવનેશ્વર કુમાર 2 3 0 0 66.67
મનન વોહરા રન આઉટ શિખર ધવન 25 23 3 1 108.7
શોન માર્શ એલબીડબલ્યુ મસ્તફિઝુર રહેમાન 40 34 3 2 117.65
ડેવિડ મિલર (C) કોટ નમન ઓઝા, બો. મોઇસિસ હેનરિક્સ 9 11 1 0 81.82
ગ્લેન મેક્સવેલ કોટ. મસ્તફિઝુર રહેમાન, બો. મોઇસિસ હેનરિક્સ 1 2 0 0 50
નીખીલ નઇક(W) કોટ. મોસિસ હેનરિક્સ, બો. મસ્તફિઝુર રહેમાન 22 28 1 0 78.57
અક્ષર પટેલ* નોટ આઉટ 35 16 1 3 218.75
રિષિ ધવન* નોટ આઉટ 0 0 0 0 0
મોહિત શર્મા
કાઇલ એબોટ
સંદીપ શર્મા

 

 

You might also like