Live Score Care : કિંગ્સ ઇલેવન પંજાબ V/S મુંબઇ ઇન્ડિયન્સ

અમદાવાદ : 190 રનનાં વિશાટ ટાર્ગેટને પાર પાડવા માટે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ ઉતરી હતી.

કિંગ્સ ઇલેવન પંજાબ

બેટ્સમેન સ્ટેટસ R B 4’s 6’s SR
મુરલી વિજય કોટ જોસ બટલર, બો.ટિમ સાઉદી 19 13 2 1 146.15
મનન વોહરા કોટ જોસ બટલર, બો. બુમરાહ 7 11 0 0 63.64
શોન માર્શ કોટ. અંબાતી રાયડૂ, બો. ટિમ સાઉદી 45 34 3 1 136.36
ગ્લેન મેક્સવેલ બોલ્ડ જસપ્રિત બુમરાહ 56 39 5 1 143.66
ડેવિડ મિલર(C) *  નોટ આઉટ 30 17  1 2 181.25
નિખિલ નઇક(W) બોલ્ડ જસપ્રિત બુમરાહ  1 3 0 0 33.33
અક્ષર પટેલ  બોલ્ડ મિશેલ મેકલેનન 0 2 0 0 0
મિશેલ જોનસન બોલ્ડ મિશેલ મેકલેનન  1 2 0 0 50
મોહિત શર્મા * નોટ આઉટ
પ્રદિપ સાહુ
સંદીપ શર્મા

 

 

આઇપીએલ-9ની 21મી મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઇ રહી છે. જેમાં કિંગ્સ ઇલેવન પંજાબે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. જેનાં પગલે મુંબઇ ઇન્ડિયન્સ પ્રથમ બેટિંગ કરવા માટે આવ્યું હતું.

મુંબઇ ઇન્ડિયન્સ 189/6

બેટ્સમેન સ્ટેટસ R B 4’s 6’s SR
રોહિત શર્મા (C) કોટ. નિખિલ નાઇક, બો.સંદીપ શર્મા 0 2 0 0 0
પાર્થિવ પટેલ (W) શોન માર્શ 81 58 10 2 142.86
અંબાતી રાયડૂ કોટ. મનન વોહરા, બો. અક્ષર પટેલ 65 37 4 4 175.68
જોસ બટલર બોલ્ડ મોહિત શર્મા 24 13 3 1 184.62
કે.એ પોલાર્ડ કોટ. સંદીપ શર્મા, બો. મોહિત શર્મા 10 9 0 0 111.11
હાર્દિક પંડ્યા  કોટ.ડેવિડ મિલર, મોહિત શર્મા  4 2 1 0 200
કૃણાલ પંડ્યા *   નોટ આઉટ  0
જસપ્રિત બુમરાહ * નોટ આઉટ 
ટિમ સાઉદી
મિશેલ મેકલેનન
હરભજન સિંહ

 

 

You might also like