SEX 22 romance stories - Sambhaav News
Wed, Nov 22, 2017
mobile apps
Sambhaav Audio News

SEX અંગેની 22 રોમાંચક વાતો! જે જાણી આપ રહી જશો દંગ...

Sex

સેક્સ સાથે જોડાયેલ કેટલીક રોમાંચક વાતો કે જેને જાણીને તમે મુકાઇ જશો આશ્ચર્યમાં. આ અંગે આમાં 22 બાબતો મુખ્ય છે. સેક્સને લઇ અનેક પ્રકારનાં સર્વેક્ષણ પણ કરવામાં આવ્યા છે. જેનાં પરિણામો પણ ઘણાં રોચક હોય છે. આ પ્રકારનાં સર્વેક્ષણનો ઉદ્દેશ્ય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સેક્સ અંગેનું જ્ઞાન વધારવું એ જ છે. આ સર્વેક્ષણોમાં મેળવવામાં આવેલ કેટલાંક રોમાંચક તથ્યો આ પ્રકારનાં છે…

1. એક વાર મૈથૂનમાં જે વીર્ય નીકળે છે તેમાં 30થી 45 કરોડ સુધી શુક્રાણુ હોય છે.
2. વીર્યને વીર્ય બેંકમાં 196.9 ડિગ્રી સેલ્સિયસનાં તાપમાન પર રાખવામાં આવે છે.
3. સેક્સ કરવાથી તણાવ ઓછું થવાની સાથે માથાનો દુઃખાવો પણ ગાયબ થઇ જાય છે.
4. લગભગ 25 ટકા પુરૂષો વર્તમાન સમયમાં સેક્સ વિશે વિચારતા હોય છે.
5. યૌન ક્રિયાની ચરમ અવસ્થા દરમ્યાન સ્ત્રી-પુરૂષ બંનેનાં હ્રદયનાં ધબકારા 140 પ્રતિ મિનીટ સુધી પહોંચી જાય છે.
6. મહિલાઓ 45 વર્ષ સુધી સરેરાશ 3000 વાર સેક્સ કરે છે.
7. 40 વર્ષની ઉંમર સુધી પુરૂષોનાં લિંગ માત્ર 10 સેકન્ડમાં જ ઇરેક્ટેડ થઇ જાય છે.
8. ગ્રીક દંપત્તિ એક વર્ષમાં જ સૌથી વધારે સરેરાશ 138 વાર સેક્સ કરે છે જો કે જાપાની દંપત્તિ સૌથી ઓછી વાર 45 વાર જ સેક્સ કરે છે.
9. પુરૂષનાં લિંગમાંથી વીર્ય નીકળવાની ગતિ 36.9 કિ.મી. પ્રતિ કલાકની હોય છે કે જે યુસેન બોલ્ટનાં 100 મીટરનાં રેકોર્ડને તોડવા માટે કાફી છે.
10. એક વ્યસ્ક પુરૂષનાં અંડકોષમાં એટલા શુક્રાણુઓ હોય છે કે જેને 404 મીટર સુધી ફેલાવીને રાખી શકાય.
11. એક નાની કેપ્સુલમાં જ એટલાં શુક્રાણુ આવી શકે છે કે જેનાંથી વર્તમાન પૃથ્વી પર હાજર મનુષ્યો કરતા પણ વધારે જનસંખ્યા બનાવી શકાય છે.
12.સંભોગ કરતી વખતે મહિલાઓનાં સ્તન અને યોનિ સિવાય નાકનો આગળનો ભાગ પણ ફૂલી જાય છે.
13. સેક્સ કરતી વખતે પુરૂષની ડાઢી સામાન્ય અવસ્થાનાં મુકાબલે વધારે વધતી જાય છે.
14. એક વાર મૈથૂન કરવાંથી પુરૂષની 100 કેલરી ખતમ થઇ જાય છે.
15. એક સર્વેક્ષણનાં અનુસાર બ્રાઝીલની યુવા-યુવતીઓ કોઇ પણ દેશનાં મુકાબલાઓમાં સૌથી પહેલાં પોતાનું કૌમાર્ય ખોઇ નાખે છે. પરંતુ ભારત આ મામલે સૌથી પાછળ છે.
16.સૌથી વધુ દારૂ પીનાર પુરૂષોને મહિલાઓ મોટે ભાગે રિજેક્ટ જ કરતી હોય છે.
17. સેક્સ દરમ્યાન પુરૂષોને મહિલાઓની સરખામણીમાં સૌથી વધુ પરસેવો આવતો હોય છે. સ્ત્રીઓનાં શરીરમાંથી નીકળતા પરસેવામાં કંટ્રોલ કરવાનો ગુણ હોય છે.
18. 30 ટકા પુરૂષો શીઘ્ર પતનનાં શિકાર છે.
19. 83 ટકા સ્ત્રીઓ પોતાનાં પાર્ટનરનાં લિંગનાં આકારથી પુરી રીતે સંતુષ્ટ છે.
20. પુરૂષ સરેરાશ પોતાનાં જીવનમાં 17 લીટર વીર્ય નિકાળતા હોય છે.
21. લગભગ 75 ટકા પુરૂષોનું વીર્યપતન 3 મિનીટથી પણ ઓછાં સમયમાં થઇ જાય છે.
22. એક દિવસમાં લગભગ 100 કરોડ લોકો સેક્સ કરે છે.

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...