men donot notice these things while making relation - Sambhaav News
Wed, Nov 22, 2017
mobile apps
Sambhaav Audio News

SEX દરમિયાન પુરુષોને નથી પડતો આ વાતનો ફરક!

COUPLE

પતિ પત્નીમાં કેટલીક વાતો એવી હોય છે જે કોઇની સાથે શેર કરતાં નથી ખાસ કરીને સેક્સને લઇને. પુરષોની સરખામણીમાં મહિલાઓ આ માટે વધારે વિચારતી હોય છે. કદાચ તમે એવું જાણતા નથી કે આ વાતોથી ફરક પડતો નથી. આજે અમે તમને જણાવીશું કે સંબંધ દરમિયાન કઇ વાતોથી પુરુષોને ફરક પડતો નથી.

1. ડેકોરેશન
પોતાની ખાસ ક્ષણોને વધારે રોમેન્ટિક બનાવવા માટે મહિલાઓ રૂમમાં કેન્ડલ્સ અને ફૂલ લગાવીને ડેકોરેટ કરે છે. પરંતુ પુરુષો આ વાત પર ધ્યાન આપતાં નથી. આજે અમે તમને જણાવીશું કે સંબંધ દરમિયાન કઇ વાતોથી પુરુષોને ફરક પડતો નથી.

2. આઉટફિટ્સ
મહિલાઓ પોતાના પાર્ટનરને ઇન્પ્રેસ કરવા હોટ કપડાં પહેરે છે. કપડાની પસંદગી કરવા માટે એ કલાકો સમય પસાર કરી દે છે. પરંતુ પુરુષ આ વાત પર ધ્યાન આપતાં નથી.

3. શેવિંગ
મહિલાઓ શેવિંગ કરવામાં ખૂબ જ સમય લગાવી દે છે. પરંતુ કદાચ તમે એ જાણતા નથી કે પુરુષોને એનાથી કોઇ ફરક પડતો નથી.

4. થાક
કેટલીક વખત મહિલાઓનું દીલ પોતાના પાર્ટનરની સાથે થોડાક રોમેન્ટિક સમય પસાર કરવાનું થાય છે. પરંતુ એ વિચારે છે કે એ થાક્યા હશે. એવામાં પોતાના પાર્ટનર સાથે સંબંધ માટે ખુલીને વાત કરો. તમારી ખાસ મુવમેન્ટને ખુલીને એન્જોય કરો. એનાથી તમારો સંબંધ મજબૂત થશે.

http://sambhaavnews.com/

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...