- Sambhaav News
Wed, Sep 20, 2017
mobile apps
Sambhaav Audio News

Sex કરતા પહેલા આ વાતોને 10 વાર વિચારી લો

Sexual involvement

તમે રિલેશનશીપમાં હોવ તો ફિજિકલી તમારા પાર્ટનરથી કેટલીવાર આકર્ષિત થઇ જતા હોવ છો. જ્યારે દરેક કપ્લ્સ કે પ્રેમી યુગલ વચ્ચે ઈંટીમેસી એક નેચરલ વાત થઇ ગઇ છે. તમારા પાર્ટનર સાથે sexual ઇંવોલવ હોવું કોઈ ખરાબ વાત નથી. પરંતુ તમે કોની સાથે sexual ઈંવોલ થઈ રહ્યા છો તો આ વસ્તુ માટે સાવધાન હોવું ખુબ જરૂરી છે. તો ચાલો અમે તમને જણાવી દઇએ તમને કેવા લોકો સાથે ઈંટીમેટ ના થવું જોઇએ.

1. જેના વિશે તમે કઇ જાણતા ના હોવ
તમારા પાર્ટનર તમને કહે તો છે એ તમને પસંદ કરે છે પણ ક્યારે પણ તમને કઈ પણ ખુલીને જણાવશે નહીં. એ સીધો બોલી દે છે કે જૂની વાત નહી કરો આવા લોકોને તમારી સેક્સ લાઈફનો ભાગ ન બનાવો. ઘણી વાર તો એ બદ્લો લેવા માટે પણ તમારી સાથે સેક્સ કરતા હોય છે.

2.જે તમને ફિજિકલી અબ્યૂજ કરી રહ્યા છે
આવા લોકો સીધી વાત નથી કરતા પણ જ્યારે વાત સેક્સની આવે ત્યારે દુનિયા ભરનો પ્રેમ તમારી પર ઉભરી દેવામાં આવે છે. અચાનક એ તમારા પર મેહરબાન થઈ જાય છે.પણ આ મેહરબાની પણ સેક્સ પછી ગુમ થઈ જાય છે. તેથી આવા લોકોથી દૂર રહેવું.આ માત્ર તમને ફિજિકલી અબ્યૂજ કરી રહ્યા છે અને યૂજ કરી રહ્યા છે.

3. જે ઈમોશનલી બ્લેકમેલ કરી તમારો ફાયદો ઉઠાવે છે
જો તમારો પાર્ટનર તમારી સાથે આવું કરતો હોય તો અને એની સાથે તમે સેક્સ કરો છો તો આ લોકો તમારો વધારે ફાયદો ઉઠાવતા હોય છે. તેમના માટે તમે એક રીતના ઈજી ગોઈંગ થઈ જશો. એ તમને ક્યારે પણ ઈમોશનલી બ્લેકમેલ કરી તમારો ફાયદો ઉઠાવી શકે છે. તેથી આવા લોકોથી બચીને રહેવું.

4. જે તમને સાંભળવું પસંદ નથી કરતા
જો તમારે પાર્ટનર તમારૂ કોઇ વાત ના સાંભળે અને જો તમે શારિરીક સબંધ બાંધવા ના પાડો તો એને ત્યારે તે તમારા પર ગુસ્સો કરે તો તેની સાથે ક્યારે sexual ઈંવોલ થવું નહીં.

5. જે હમેશા કામમાં હોવાનું બહાનું કરે છે
આવા લોકો તમને વિશ્વાસ અપાવે છે કે તેમની લાઈફમાં કઈ પણ સારું નથી તેથી એ યોગ્ય વ્યવાહાર નહી કરી રહ્યા પણ આ તમારી કેર પણ બહુ કરે છે. તમને સમજાવે છે કે બધું ઠીક થઈ જશે પણ સમય લાગશે. આવા લોકો કઈ પણ ઠીક કરવા નહી પણ તમારી લાઈફ ખરાબ કરવા માટે આવે છે. તમે જ્યારે પણ તેમને મળવા બોલાવો કે ફોન કરો તેમની પાસે તમારા માટે સમય નથી હોતો.

6.જે બીજા સાથે પણ સેકસુઅલ એક્ટિવેટ હોય
જ્યારે તમે જાણો છો કે તમારો પાર્ટનર કોઇ અન્ય સાથે સબંધમાં છે કે બીજા સાથે પણ સેકસુઅલ એક્ટિવેટ હોય છે, તેવા લોકો માટે તમે ફક્ત ટાઈમપાસ હોવ છો.

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...