LIC હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડમાં નોકરીની તક

નવી દિલ્હી : એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડમાં નોકરીની તક છે. ઇચ્છુક ઉમેદવાર 21 માર્ચ સુધીમાં અરજી કરી શકે છે.

જગ્યાનું નામ :  મેનેજર

જગ્યા :  3

પગાર :  16-20 લાખ (પ્રતિ વર્ષ)

ઉંમર :  45 વર્ષથી વધારે નહીં

યોગ્યતા :  માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ગ્રેજ્યુએટ

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like