Categories: Sports

હેમિલ્ટને સ્પેનિશ ગ્રાંપ્રી જીતી લીધીઃ સેબેસ્ટિયન વેટલ બીજા સ્થાને રહ્યો

મેડ્રિડઃ મર્સિડિઝના બ્રિટિશ ચાલક લૂઇસ હેમિલ્ટને ફોર્મ્યુલા-વન રેસ સ્પેનિશ ગ્રાંપ્રીનો ખિતાબ જીતી લીધો છે. હેમિલ્ટનને ફેરારીના જર્મન ચાલક સેબેસ્ટિયન વેટલ તરફથી જોરદાર ટક્કર મળી હતી. અંતે વેટલ બીજા સ્થાને રહ્યો હતો. આ વર્ષે અત્યાર સુધી પૂર્ણ થયેલી પાંચ રેસમાં હેમિલ્ટન બીજી વાર અવ્વલ રહ્યો છે. વેટલ પણ બે રેસ જીતી ચૂક્યો છે.
ગત શનિવારે મોન્ટેમેલો સર્કિટ પર પોલ પોઝિશન હાંસલ કરનારા હેમિલ્ટને રવિવારે મુખ્ય રેસ દરમિયાન તેનો સંપૂર્ણ લાભ ઉઠાવ્યો. રેડ બુલનાે ચાલક ડેનિયલ રિકિઆર્ડો ત્રીજા સ્થાને રહ્યો, જ્યારે હેમિલ્ટનની ટીમનો જ વોલ્ટેરી બોટાસને એન્જિનમાં ખરાબીને કારણે રેસમાંથી હટી જવું પડ્યું હતું.

ભારતીય એફ-વન ટીમ ફોર્સ ઇન્ડિયાના મેક્સિકન ચાલક સર્જિયો પેરેઝે ચોથું સ્થાન હાંસલ કર્યું. રેસ દરમિયાન હેમિલ્ટન પણ સતત વેટલની નજીક બની રહ્યો હતો અને અંતે તેની મર્સિડિઝ વેટલને પછાડવામાં સફળ રહી હતી.

divyesh

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

10 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

11 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

11 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

11 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

11 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

11 hours ago