સુશાંતને લઈ કૃતિ સેનન અને શ્રદ્ધા વચ્ચે ‘Catfight’!

સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનન વચ્ચે અફેરની ખુબ ચર્ચા ચાલી રહી છે. આ બંનેના અફેરની ચર્ચાઓ ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે, પરંતુ તે હકીકતથી અલગ છે કારણ કે બંનેએ જાહેરમાં તેમના અફેરનેક્યારેય સ્વીકાર્યું નથી.

તેમ છતાં, બંનેને ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યા છે. એવું જાણવા મળ્યું છે કે થોડા સમયથી સુશાંત અને કૃતિ વચ્ચે અણબન ચાલી રહી છે અને તેનું કારણ છે અભિનેત્રી શ્રદ્ધા કપૂર.

ખરેખર, શ્રદ્ધાને સુશાંતની આગામી ફિલ્મમાં એક ભૂમિકા આપવામાં આવી છે. સૌપ્રથમ, આ ફિલ્મમાં પહેલા સુશાંત સાથે કૃતિને સાઈન કરવાના હતા, પરંતુ શ્રદ્ધાએ આ ફિલ્મમાંથી કૃતિનો પત્તો સાફ કરી દિધો છે. હવે આ પહેલી વખત નથી કે કોઈ ફિલ્મમાં કૃતિની જગ્યાએ શ્રદ્ધાને રિપ્લેસ કરવામાં આવી છે.

આ પહેલાં પણ, શ્રદ્ધાને કૃતિની જગ્યાએ સાઈન કરવામાં આવી છે. તો પછી, માસ્ટર આટલું બધું કેવી રીતે સહન કરી શકે? હજી સુધી આ ફિલ્મ વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ કૃતિ અને શ્રદ્ધાની વચ્ચે ધટપટના સમાચાર આવી રહ્યા છે. એવું કહેવાય રહ્યું છે કે સુશાંત અને શ્રદ્ધાની આ ફિલ્મ એક કૉલેજ ડ્રામા હશે, પરંતુ અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Janki Banjara

Recent Posts

પંજાબના અમૃતસરમાં ટ્રેન દૂર્ઘટના, 50થી વધારે લોકોના મોતની આશંકા

પંજાબના અમૃતસરમાં એક મોટી ટ્રેન દૂર્ઘટના સામે આવી છે જેમાં 50થી વધારે લોકોના મોત નિપજ્યાંની આશંકા છે. ઉચ્ચ અધિકારીઓ ઘટના…

1 hour ago

નશામાં ધૂત છોટાઉદેપુર તાલુકા પંચાયતના કર્મચારીનો Video આવ્યો સામે …

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ દારૂ બંધીના લીરેલીરા ઉડાવતો એક સરકારી કર્મચારીનો જ વીડિયો સામે આવ્યો છે. જેમાં નશામાં ધૂત…

2 hours ago

ત્રણ ભાષામાં જોવા મળશે પૂજા અને પ્રભાસની એકશન ફિલ્મ

પૂજા હેગડે ખૂબ જ જલદી 'બાહુબ‌િલ'થી દેશભરમાં લોકપ્રિય થનાર પ્રભાસ સાથે એક એક્શન ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ 'મોહંજો દરો'થી બોલિવૂડમાં…

2 hours ago

રામલીલા મેદાનમાં દશેરાની ઉજવણી: PM મોદીએ પ્રતિકાત્મક તીર છોડી કર્યું રાવણનું દહન

નવી દિલ્હી : દેશમાં દુર્ગાપૂજાના તહેવાર નવરાત્રીની ધૂમધામથી ઉજવણી કરાયા બાદ આજે વિજયાદશમી એટલે કે દશેરાનું પર્વ ઊજવવામાં આવી રહ્યું…

3 hours ago

સચિન તેંડૂલકર સાથે ખાસ મિત્રએ કરી અચાનક મુલાકાત….

વર્લ્ડ ક્રિકેટના બે મહાન બેટ્સમેન સચિન તેંડૂલકર અને બ્રાયન લારા એકવાર ફરી એક સાથે જોવા મળ્યાં છે. વેસ્ટ ઇન્ડિંઝના આ…

4 hours ago

Jioએ લોન્ચ કરી દિવાળી ધમાકા ઓફર, 100 ટકા મળશે કેશબેક

રિલાયન્સ જિયો લોન્ચિંગ સાથે જ ધમાકેદાર ઓફર માટે જાણીતું થઇ ગયું છે. જિયો કંપનીએ સમય-સમય પર પોતાના ગ્રાહકો માટે નવી…

4 hours ago