VIDEO: ખેડા જિલ્લા પંચાયતની અલીણા-2 બેઠકમાં કોંગ્રેસને ફટકો

ખેડાઃ જિલ્લા પંચાયતની અલીણા-2ની બેઠકમાં કોંગ્રેસને ફટકો લાગ્યો છે. ભાજપનાં અને અપક્ષ ઉમેદવારોએ OBC સર્ટીફિકેટનો મામલો ઉઠાવ્યો હતો. તેઓએ કોંગ્રેસનાં ઉમેદવારનાં OBC સર્ટીનો મામલો ઉઠાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી અધિકારીએ કોંગ્રેસનાં ઉમેદવારનું ઉમેદવારી પત્ર નામંજૂર કર્યું હતું. મહુધા તાલુકાની અલીણા-2ની જીલ્લા પંચાયતની બેઠક મહિલા અનામત માટે રાખવામાં આવી છે.

ખેડા જિલ્લા પંચાયતની અલીણા-2 બેઠકમાં કોંગ્રેસને ફટકો
ભાજપનાં અને અપક્ષ ઉમેદવારોએ ઉઠાવ્યો OBC સર્ટીનો મામલો
કોંગ્રેસનાં ઉમેદવારનાં OBC સર્ટીનો મામલો ઉઠાવ્યો
ચૂંટણી અધિકારીએ કોંગ્રેસનાં ઉમેદવારનું ઉમેદવારી પત્ર કર્યું નામંજૂર

You might also like