POLICE JOBS: 849 જગ્યા પર કોન્સ્ટેબલની ભરતી, જલ્દી કરો APPLY

કર્ણાટક પોલિસમાં કોન્સ્ટેબલની ભરતી માટે ઇચ્છુક ઉમેદવાર કર્ણાટક સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (KSISF) માં તૈનાત કરવામાં આવશે. આ ભરતીમાં અરજી કરવા ઇચ્છુક ઉમેદવાર આધિકારીક વેબસાઇટ પર જઇને અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 18 ડિસેમ્બર છે.

જગ્યાનું નામ : સ્પેશિયલ રિઝર્વ પુલિસ કોન્સ્ટેબલ (Men)

જગ્યાની સંખ્યા : 849 જગ્યા, આ જગ્યામાં અલગ-અલગ બટાલિયન માટે અજી મંગાવામાં આવી છે. જેમાં બેંગલુરૂ, મૈસૂર, કલાબૂર્ગી, શિવામોગ્ગા, શિગ્વીનો સમાવેશ.

યોગ્યતા : અરજી કરનાર ઉમેદવાર કોઇપણ માન્યતા સંસ્થામાંથી 12 પાસ હોવો જરૂરી

ઉંમર : 18 થી 25 વર્ષ, એસટી વર્ગ 18 થી 27 વર્ષનો ઉમેદવાર અરજી કરી શકે છે.

જોબ લોકેશન : કર્ણાટક

પસંદગી પ્રક્રિયા : ઉમેદવારોએ લેખિત પરીક્ષા, એન્ડુકેસ ટેસ્ટ અને ફિઝીકલ ટેસ્ટના પ્રદર્શનના આધારે

અરજી માટે ફી : અરજી કરવા માટે જનરલ ઉમેદવારો 250 , આરક્ષિત વર્ગના ઉમેદવારોએ 100 રૂપિયાની ફી ચૂકવી પડશે.

કેવી રીતે કરશો એપ્લાઇ : અરજી કરનાર ઇચ્છુક ઉેમદવાર www.ksp.gov.in જઇ અરજી કરી શકે છે.

અરજી કરવાની અંતિમ તારીખ : 20 ડિસેમ્બર 2017

You might also like