Photos: તૈમૂરની મમ્મી બની બોલ્ડ, બિકિનીમાં ફોટોશુટ કરાવ્યા

કરીના કપૂર ખાને એક મેગેઝિન માટે ફોટોશૂટ બિકિનીમાં કર્યું  હતું. આ બોલ્ડ એન્ડ બિનધાસ્ત ફોટોશૂટ જોઈને કહેવું મુશ્કેલ છે કે કરીના એક વર્ષના દીકરા તૈમૂરની મમ્મી છે. તેની પ્રેગ્નન્સી દરમિયાન ઘણા લોકોએ તેની બોડીને લઈને ઘણી કોમેન્ટ કરી હતી, પરંતુ તેણે ચુપકીદી સાધી હતી.

જોકે આ ફોટોશૂટ તેની બોડી વિશે કોમેન્ટ કરનારાઓ માટે તમાચો છે. કરીનાએ આ મેગેઝિનના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ”હું ક્યારેય ફેટ નહોતી, પરંતુ હું પંજાબી છોકરી છું, જેને ફૂડ ખૂબ જ ગમે છે. હું કંઈ પણ વિચાર્યા વગર વ્હાઇટ બટર સાથે છ પરાઠાં ખાઈ શકું છું.” •

You might also like