Fim Review: ‘જુનૂનિયત’

નિર્દેશક વિવેક અ‌િગ્નહોત્રીની ફિલ્મ ‘જુનૂનિયત’ એક અાર્મી ઓફિસર અને એક પંજાબી યુવતીની પ્રેમકહાણી પર અાધારિત છે. પુલકિત ફોજી બન્યો છે. ફિલ્મમાં પ્રેમ અને તકરાર દર્શાવાયાં છે. કહાણીમાં ‌િટ્વસ્ટ ત્યારે અાવે છે જ્યારે પુલકિત અને યામી અલગ થાય છે. પુલકિત પોતાના પ્રેમ માટે કોઈ પણ હદ સુધી ઝનૂની બની જાય છે. અાખરે કહાણી એક વળાંક લે છે. ફિલ્મના મુખ્ય કલાકારો પુલકિત સમ્રાટ, યામી ગૌતમ, ગુલશન દેવૈયા અને ઋષિતા ભટ્ટ છે. •

You might also like