VIDEO: જૂનાગઢમાં શિવરાત્રીનાં મેળામાં ધારાસભ્યનાં પુત્રએ મચાવ્યો હોબાળો

0 1,028

જૂનાગઢઃ ચાલી રહેલા વિશ્વપ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળામાં સ્થાનિક ધારાસભ્યનાં પુત્રએ હંગામો કર્યો છે. જૂનાગઢનાં ધારાસભ્ય ભીખા જોશીનાં પુત્રએ હંગામો કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી મેળામાં આવવાનાં હોવાથી પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવી રહ્યું હતું.

તે દરમિયાન ભીખા જોશીનાં પુત્રની કારને મેળામાં જતી અટકાવવામાં આવી હતી. જેથી રોષે ભરાઈને ભીખા જોશીનાં પુત્રએ હોબાળો મચાવ્યો હતો. પોલીસ અને MLA પુત્ર વચ્ચે રકઝક થઈ હતી.

જૂનાગઢ ખાતે ધારાસભ્યનાં પુત્રનો હોબાળો
મહાશિવરાત્રીના મેળામાં ધારાસભ્યનાં પુત્રએ મચાવ્યો હોબાળો
ધારાસભ્ય ભીખા જોશીનાં પુત્રએ મચાવ્યો હોબાળો
કારને અટકાવવામાં આવતાં પુત્રમાં જોવાં મળ્યો રોષ
CMનાં કાફલાનું ચાલી રહ્યું હતું રીહર્સલ

loading...

Leave A Reply

Your email address will not be published.