VIDEO: જૂનાગઢમાં માતાએ પુત્રને ઉતાર્યો મોતને ઘાટ

જૂનાગઢઃ શહેરનાં વંથલીમાં માતાએ પુત્રની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાનાં સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે. પુત્રનું ગળું દબાવીને પોતે એસિડ પી લીધું. જેનાં કારણે બંને લોકોનાં મોત થયાં છે. જો કે પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું કે તે માતા પોતે અસ્થિર મગજની હતી.

વંથલી પોલીસ હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી રહી છે. અથવા તો શું આ ઘટના પાછળ કોઇ અન્ય કારણ જવાબદાર છે કે શું તે તમામ મામલે પોલીસ તપાસ હાથ ધરી રહી છે.

જૂનાગઢમાં માતાએ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો
પુત્રના મોત બાદ માતાએ પણ એસિડ પીને કર્યો આપઘાત
જૂનાગઢનાં વંથલીનાં રવની ગામની ઘટના
પુત્રનું ગળું દબાવીને એસિડ પીવડાવીને મોતને ઘાટ ઉતાર્યો
માતા અસ્થિર હોવાનું પરિવાર દ્રારા જણાયું
માતા અને પુત્ર બંનેનાં થયા મોત
વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી

You might also like