VIDEO: મહેસાણામાં પોલીસનાં જાપ્તામાંથી ફરાર આરોપી ઝડપાયો

મહેસાણાઃ જૂનાગઢ-બી ડિવિઝન પોલીસનાં જાપ્તામાંથી થોડા દિવસ પહેલા ભાગી છૂટેલા આરોપીને મહેસાણા LCBએ ઝડપી પાડયો હતો. મહેસાણા LCBએ બાતમીનાં આધારે આ આરોપીને ઝડપી પાડયો હતો. ઝડપાયેલો આરોપી ચિલઝડપ કેસમાં સંડોવાયેલો હતો.

મહેસાણામાં પોલીસનાં જાપ્તામાંથી ભાગેલો આરોપી ઝડપાયો
જૂનાગઢ બી-ડિવિઝન પોલીસનાં જાપ્તામાંથી થયો હતો ફરાર
LCBએ બાતમીનાં આધારે આરોપીને ઝડપ્યો
ચિલઝડપનાં કેસમાં સંડોવાયેલો છે આરોપી

You might also like