Doctor માટે છે સરકારી નોકરીની તક, 40 હજાર મળશે Salary

Jharkhand Public Service Commission (JPSC) દ્વારા Specialist Doctor માટે 386 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. આ જગ્યા માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઉચ્છુક ઉમેદવાર 28 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકે છે. આ સરકારી નોકરી માટે પહેલા રોજગાર સંબંધી દરેક આવશ્યક જાણકારી જાણી લો…

સંસ્થાનું નામ : Jharkhand Public Service Commission (JPSC)

જગ્યાનું નામ : Specialist Doctors

જગ્યાની સંખ્યા : 386

પગાર : 15,600 થી 39,100 રૂપિયા

યોગ્યતા : ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી MD/MS/DNBમાં પોસ્ટ ગ્રેજ્યુએશન હોવો જોઇએ

પસંદગી પ્રક્રિયા : ઇન્ટરવ્યુંના આધારે પસંદગી

મહત્વપૂર્ણ તારીખ : 28 ફેબ્રુઆરી

કેવી રીતે કરશો અરજી : અરજી કરવા માટે ઉમેદવારે આધિકારીક વેબસાઇટ www.jpsc.gov.in પર જઇને અરજી કરી શકે છે. જ્યારે ઓફલાઇન અરજી માટે અહીં આપવામાં આવેલ સરનામાં પર પોતાના જરૂરી ડોક્યુમેન્ટ મોકલી શકે છે.
Jharkhand Public Service Commission,
Sercular Road, Ranchi – 834001

You might also like