Categories: India

PSLV-C35એ સફળતાપુર્વક કક્ષામાં સ્થાપિત કર્યા 8 ઉપગ્રહ

ચેન્નાઇ : ભારતનું અત્યાર સુધીમું સૌથી મહત્વકાંક્ષી મિશન PSLV-C35એ પોતાનો ટાર્ગેટ સફળતાપુર્વક પુરો પાડ્યો છે. ઇસરોએ આ ભરોસાપાત્ર યાને ઇતિહાસ રચતા પહેલીવાર આઠ ઉપગ્રહોનાં બે અલગ અલગ કક્ષાઓમાં સ્થાપિત કર્યા. તેમાંથી પહેલા વાતાવરણ વિભાગનો ઉપગ્રહ સ્કેટસેટ-1ને PSLV-C35એ સફળતાપુર્વક સૂર્ય સમકાલીક કક્ષા (SSO)માં સ્થાપિત કર્યુ. બાકી 7 ઉપગ્રહોને 2.15 કલાક બાદ પોલર ઓર્બિટમાં મોકલવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. આ ઇસરોનું અત્યાર સુધીનું સૌથી લાંબા સમયનું અભિયાન રહ્યું હતું.

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)ના અનુસાર આ પીએસએલવીનું પહેલું મિશન છે. જેના હેઠળ ઉપગ્રહોનાં બે અલગ અલગ કક્ષાઓમાં સ્થાપિત કરવામાં આવ્યા. આ ઉપગ્રહોમાં દેશના વાતાવરણ ઉપગ્રહ સ્કેટસેટ -1 અને પાંચ અન્ય દેશોના ઉપગ્રહોનો સમાવેશ થાય છે. તેમાં દેશનાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલો ઉપગ્રહ પ્રથમનો પણ સમાવેશ થાય છે. આ તમામ ઉપગ્રહોનું કુલ વજન 675 કિલોગ્રામ છે.

ઇસરોનાં આ મહત્વકાંક્ષી પ્રક્ષેપણ યાન પીએસએલવી -સી35ને સોમવારે સવારે 9.12 વાગ્યે શ્રીહરિકોટાનાં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર એસએછએઆરના પહેલા પ્રક્ષેપણ પેડથી પ્રક્ષેપિત કરવામાં આવ્યા. ઇસરો એક જ અભિયાનમાં 68 ઉપગ્રહોને છોડવાને ત્યારી કરામાં આવી રહી છે. તે અનુસાર આ અભિયાન ઘણુ મહત્વપુર્ણ છે.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago