ISROમાં પડી છે Vacancy, વગર પરીક્ષાએ કરાશે પસંદગી

ઇસરો (ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન)માં ગ્રેજ્યુએટ, ટેકનિશિયન અને ટ્રેડ અપ્રેન્ટિસની જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે. ઇચ્છુક ઉમેદવાર આધિકારીક વેબસાઇટ પર જઇ અરજી કરી શકે છે. અરજી કરતાં અગાઉ રોજગાર સંબંધી દરેક આવશ્યક જાણકારી જરૂરીથી વાંચી લેવી.

જગ્યાનું નામ : ગ્રેજ્યુએટ, ટેકનિશિયન અને ટ્રેડ એપ્રેન્ટિસ

જગ્યાની સંખ્યા : 205

યોગ્યતા :
ગ્રેજયુએટ એપ્રેન્ટિસ : કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એન્જિનિયરીંગની ડીગ્રી પ્રાપ્ત કરેલહોવી જોઇએ
ટેકનિશિયન અપ્રેન્ટિસ : એન્જિનિયરીંગમાં ડિપ્લોમાં કરેલ હોવો જોઇએ
ટ્રેડ એપ્રેન્ટિસ : કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી SSLCનું સર્ટીફિકેટ મેળવેલ હોવો જોઇએ. તેની સાથે જ ITI/NTC/NAC કોર્સનું સર્ટિફિકેટ હોવું જોઇએ.

ઉંમર : ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધારે ન હોવી જોઇએ

અરજી માટે ફી : ઉમેદવારોને કોઇ ફી ચૂકવવા નથી

પગાર :
ગ્રેજુએટ એપ્રેન્ટિસ : 5000 રૂપિયા
ટેકનિશિયન એપ્રેન્ટિસ : 3542 રૂપિયા
ટ્રેડ એપ્રેન્ટિસ : 7200 રૂપિયા

મહત્વપૂર્ણ તારીખ : ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુંના આધાર પર કરાશે
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ : 29 સપ્ટેમ્બર, 2018
ટેકનિશિયન એપ્રેન્ટિસ : 6 ઓક્ટોબર 2018
ટ્રેડ એપ્રેન્ટિસ : 13 ઓક્ટોબર 2018

ઇન્ટરવ્યુંનું સ્થળ :
ઇસરો પ્રોપલ્સન કોમ્પલેક્સ (IPRC),
મહેન્દ્રગિરી, તિરૂનેલવેલી જિલ્લા, તમિલનાડુ
જોબ લોકેશન : મહેન્દ્રગિરી, તમિલનાડુ

You might also like