VIDEO: ધોની-ભજ્જી-રૈનાની દિકરીઓએ આવી રીતે કરી મસ્તી

મહેન્દ્ર સિંહ ધોની,  સુરેશ રૈના અને હરભજન સિંહની અનુભવી તિકડી ચેન્નાઇ સુપર કિંગ્સને હાલમાં IPLમાં ટાઇટલ જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે. જોકે શનિવારે તેમણે મુંબઇ ઇન્ડિયન્સની સામે હાર મળી તેમ છતાં પૉઇન્ટ ટેબલ પર ચેન્નાઇની ટીમ ટૉપ પર છે.

 

સુરેશ રૈનાએ રવિવારે સોશ્યલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તેની દિકરી ગ્રેસિયા, માહીની દિકરી ઝિવા અને ભજ્જીની દિકરી હિનાયા રમી રહ્યા છે. રેનાએ વીડિયો શૅર કરતાં કેપ્શન લખ્યુ છે કે,  ring ò roses ❤❤❤ @harbhajan3 @mahi7781 #Hinaya #Ziva #Gracia

 

 

આ પહેલા રૈનાએ ઝિવા અને ગ્રેસિયાની ફોટો શૅર કરી હતી, જેમાં તેણે લખ્યુ હતુ કે, ”The new BFF in town!! Gracia and Ziva, Currently busy looking at last night’s match highlights on their tablets😉 #DigitalWorld #TwoLittlePrincess #IPL2018”

શનિવારે સુરેશ રૈનાના 47 બૉલમાં 75* રનની મદદથી ચેન્નાઇ સુપરકિંગ્સે મુંબઇ ઇન્ડિયન્સને વિરુદ્ઘ પાંચ વિકેટ ગુમાવીને 169 રન કર્યા. રૈના શરૂઆતથી સારા ફૉર્મમાં હતા, તેણે છેલ્લે બૉલ પર સિક્સર ફટરાકીને ઑડિયન્સને ખૂશ કરી દીધા હતી. જ્યારે ટાર્ગેટ પૂરો કરવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સની ટીમના કેપ્ટન રોહિત શર્માએ 33 બૉલમાં 56*રનની મદદથી ટોપ પર રહેલી ચેન્નાઇ સુપરકિંગ્સને 8 વિકેટથી હરાવીને IPLની આ સિઝનમાં બીજી જીત દાખલ કરી.

Juhi Parikh

Recent Posts

IND-PAK વચ્ચે 18 સપ્ટેમ્બરે હાઇ વોલ્ટેજ મુકાબલો, જાણો કોનું પલ્લું પડશે ભારે…

ન્યૂ દિલ્હીઃ એશિયા કપ 2018ની સૌથી મોટી મેચ આવતી કાલે એટલે કે બુધવારનાં રોજ સાંજે 5 કલાકનાં રોજ દુબઇમાં ભારત-પાકિસ્તાનની…

60 mins ago

ભાજપની સામે તમામ લોકો લડે તે માટે મહેનત કરીશઃ શંકરસિંહ વાઘેલા

ગાંધીનગરઃ સમર્થકો સાથે યોજાયેલી બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. જેમાં તેઓએ રાજનીતિમાં નવી ઇનિંગને લઇ મહત્વની જાહેરાત…

2 hours ago

“PM મોદી પાસે માત્ર 50 હજારની રોકડ રકમ”: PMO

ન્યૂ દિલ્હીઃ દેશને ડિજિટલ બેંકિંગ અને ચૂકવણી માટે ડિજિટલ ઉપયોગને માટે પ્રોત્સાહિત કરવાવાળા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની અર્થવ્યવસ્થાને ઓછી રકમવાળી…

3 hours ago

તમારા પાર્ટનર સામે ક્યારેય ભૂલથી પણ ન કરો આ 4 વાત, નહીં તો…

વિશ્વાસ અને ઇમાનદારીની છાપ પર જ હંમેશા સંબંધો જળવાઇ રહેતા હોય છે અને આ જ હકીકત છે. પરંતુ જો આપની…

4 hours ago

ITની નોટિસ કયા અધિકારીએ મોકલી તે કરદાતા જાણી શકશે નહીં

અમદાવાદ: આવકવેરા વિભાગ ૧ ઓક્ટોબરથી કરદાતાની ઈ-એસેસમેન્ટ સિસ્ટમમાં હવે ધરખમ ફેરફાર કરવા જઈ રહ્યો છે અને તે મુજબ હવે કરદાતાને…

4 hours ago

આપનો મોબાઇલ ફોન આપને બનાવી શકે છે બહેરા અને નપુંસક

ઘણાં લાંબા સમય સુધી મોબાઇલ ફોનનાં ઉપયોગથી શરીરમાં બીમારીઓ પેદા કરવાવાળા જૈવિક ફેરફાર થઇ શકે છે. એમ્સ અને ઇન્ડીયન કાઉન્સીલ…

4 hours ago