Categories: India

ભારતે નૌસૈનાનાં અભ્યાસને લઇ “P8I” વિમાન કર્યું તૈનાત

ન્યૂ દિલ્હીઃ ભારતીય નૌસેનાએ ઓમાનની નૌસેના સાથે દ્રિપક્ષીય નૌસૈનિક અભ્યાસ માટે પ્રથમ વખત પનડુબ્બી અને દૂર સુધી નજર રાખવા માટે વિમાન “P8I”ને તૈનાત કર્યું છે. અભ્યાસનું 11મું સંસ્કરણ નસીમ અલ બાહર અથવા સી બ્રિજ ઓમાનનાં કિનારા પર 17 ડિસેમ્બરનાં રોજ થયું.

વર્ષ 1993થી આ દ્રિવાર્ષિક અભ્યાસ થતો રહ્યો છે. ભારતીય નૌસેનાએ અભ્યાસ માટે બે નૌસૈનિક જહાજો આઇએનએસ ત્રિખંડ અને આઇએનએસ તેગને પણ તૈનાત કરેલ. ભારતીય જહાજોએ 16 ડિસેમ્બરનાં રોજ મસ્કટમાં પ્રવેશ કર્યો હતો.

ભારતીય નૈસેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓમાનની રૉયલ નેવીનાં પ્રતિનિધિ મંડળ બુનિયાદી પનડુબ્બી રોધી યુદ્ધ પ્રક્રિયાઓને માટે 18 ડિસેમ્બરનાં રોજ ભારતીય નૌસૈનિક જહાજ ટેક પર આવે છે. આ નિવેદનનાં અનુસાર ભારતીય નૌસેનાનાં જહાજ અને રૉયલ નેવીનાં ચાર જહાજો અભ્યાસનાં સમુદ્રી ચરણને માટે રવાના થયા જેમાં ભારતીય નૌસેનાની પનડુબ્બી અને પી8 આઇ વિમાને પ્રથમ વાર ભાગ લીધો હતો.

ભારતનાં ઓમાન સાથેનાં પ્રાચીન સમુદ્રી પરંપરા અને સમુદ્રી સંબંધ 4000 વર્ષથી વધારે જૂના છે. બંને દેશોની વચ્ચે 1953 ભારત-ઓમાન-મિત્રતા, નૌવહન અને વાણિજ્ય સંધિ પર હસ્તાક્ષર બાદ દ્રિપક્ષીય સંબંધ સ્થાપિત થયાં.

આ ભારત અને કોઇ અરબ દેશ વચ્ચે થયેલી પ્રથમ સંધિ છે. ત્યારથી ભારત અને ઓમાનની વચ્ચે દ્રિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં આ નૌસૈનિક અભ્યાસોએ વિશેષ યોગદાન આપ્યું છે.

Dhruv Brahmbhatt

Recent Posts

રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા ઝુંબેશ હાથ ધરાશે, CMએ ગૃહવિભાને આપ્યાં આદેશ

અમદાવાદઃ રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા માટે એક ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. 21 હજાર જેટલાં આરોપીઓને પકડવા માટે ગૃહવિભાગે કવાયત હાથ…

6 hours ago

PNBને ડિંગો બતાવનાર નીરવ મોદી વિદેશી બેંકોને કરોડો ચૂકવવા તૈયાર

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનાં મુખ્ય આરોપી નીરવ મોદીની હજુ શોધખોળ જારી છે. નીરવ મોદી ભારતીય બેન્કોના કરોડો રૂપિયા…

6 hours ago

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં કન્યાઓને અપાશે માસિક ધર્મનું શિક્ષણ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી પ્રાથમિક સ્કૂલોમાં માસિક ધર્મ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાથમિક…

6 hours ago

DeepVeer Wedding: દીપિકા-રણવીર કોંકણી રીતિ રિવાજથી બંધાયા લગ્નનાં બંધનમાં

બોલીવૂડની સૌથી સુંદર જોડીઓમાંની એક જોડી એટલે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ. જેઓ હવે પતિ-પત્ની બની ચૂક્યાં છે. ઘણાં લાંબા…

7 hours ago

ઇસરોને અંતરિક્ષમાં મળશે મોટી સફળતા, લોન્ચ કર્યો સંચાર ઉપગ્રહ “GSAT-29”

અંતરિક્ષમાં સતત પોતાની ધાક જમાવી રહેલ ભારતે આજે ફરી વાર એક મોટી સફળતાનો નવો કીર્તિમાન રચ્યો છે. ઇસરોએ બુધવારનાં રોજ…

8 hours ago

RBI લિક્વિડિટી વધારવા ફાળવશે રૂ.૧૫ હજાર કરોડ

મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશની ઇકોનોમીમાં લિક્વિડિટી વધારવાની સરકારની માગણી સ્વીકારી લીધી છે. આરબીઆઇએ સરકારી સિક્યોરિટીઝની ખરીદી દ્વારા ઇકોનોમિક…

8 hours ago