INDIAN NAVYમાં નીકળી ભરતી, 10 પાસ યુવાનો માટે એક શાનદાર તક

10 પાસ બેરોજગારો માટે એક સારા સમાચાર છે. INDIAN NAVYમાં ભરતી નીકળી છે. 25 વર્ષના અરજી કરનારાએ 18મી મે પહેલાં અરજી કરી શકશે ઉમેદવાર પહેલા સંપૂર્ણ માહિતી મેળવી.

વેબસાઇટ: www.bhartiseva.com
કુલ પદ: 95
શૈક્ષણિક લાયકાત: 10 પાસ અથવા અન્ય લાયકાતો.

પદ વર્ણન: ફાયરમેન
ઉંમર મર્યાદા: 18 થી 25 વર્ષ
અરજી પ્રક્રિયા:સંબંધિત વેબસાઇટ અને દિશાનિર્દેશો મુજબ ઓનલાઇન અરજી પ્રક્રિયા

અંતિમ તારીખ: 18 મે, 2018
પસંદગી પ્રક્રિયા: અરજદારોની પસંદગી લેખિત પરીક્ષા અને શારીરિક પરીક્ષણ
વધુ સરકારી નોકરીઓની મુલાકાત લો: https://safalta.com/job-alert/

 

You might also like