Categories: India

નવાશહેરની યુવતીએ ન્યૂઝીલેન્ડમાં આત્મહત્યા કરી: પરિવારે માંગી મદદ

નવાશહર : ન્યૂઝીલેન્ડમાં શંકાસ્પદ હાલતમાં આત્મહત્યા કરનારા નવવિવાહીતની માતાએ મૃતકાનાં પતિ તથા સાસુ પર આત્મહત્યા માટે મજબુર કરવાનો આરોપ લગાવતા ભારત સરકાર પાસે પરિવારને ન્યાય અપાવવાની માંગ કરી છે. પરિવારે શવ ભારતમાં લાવવા અંગે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ તથા ન્યૂઝીલેન્ડનાં હાઇકમિશ્નરને પણ અપીલ કરી હતી.

નવાંશઙેરનાં બારાદરી ગાર્ડનમાં પત્રકારોને સંબોધિત કરતા મૃતકની માતા ગુરપાલ કૌર પત્ની બલવીરસિંહ નિવાસી બલાચૌરે જણાવ્યું કે તેમનાં પતિ દુબઇમાં નોકરી કરે છે. તેનાં 3 સંતાનોમાં 2 જોડકા યુવકે છે તથા યુવતી ગુરપ્રીત કૌરનાં લગ્ન 28 એપ્રીલ 2014ને સતવિન્દ્રસિંહ પુત્ર સ્વ.જરનૈલ સિંહ બલાચૌરની સાથે થયા હતા.

તેણે જણાવ્યું કે લગનનાં લગભગ 6 મહિને બાદ તેની પુત્રી ગુરપ્રીત કૌર સ્ટડી વિઝા પર પોતાનાં પતિ સાથે ન્યૂઝીલેન્ડ જતી રહી હતી. થોડા મહિના પહેલા ગુરપ્રિતનાં સાસુ પણ ન્યૂઝીલેન્ડ જતા રહ્યા. તેણે જણાવ્યું કે તેમણે યુવતીનાં લગ્ન પર કોઇ દહેજ નહોતું આપ્યુ તથા વિદેશ મોકલવા માટે તેમણે અડધો ખર્ચ સસરા પક્ષથી મોકલ્યો હતો.

Navin Sharma

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

22 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

22 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

22 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

22 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

23 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

23 hours ago