Budget 2018-19: આવકવેરાની મુક્તિમર્યાદામાં કોઇ વધારો નહીં

મુખ્ય મુદ્દાઓ….

નાણાં પ્રધાન અરૂણ જટેલીએ બજેટ રજૂ કર્યૂં….
– ઇન્કમટેક્સ સ્લેબ યથાવત રખાયો
– 2.5 લાખ સુધીની આવક પર કોઇ ટેક્સ નહી
– 2.5 લાખથી 5 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ
– કંપનીઓના ટેક્સને લઇને મોટી જાહેરાત
– 100 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓને કરમુક્તી
– 250 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ પર 25 ટકા ટેક્સ
– 100 ટકા ટર્ન ઓવર પર ખેડૂત કંપનીઓને ટેક્સ મુક્તિ
– ગામડાઓમાં ઇન્ટરનેટના વિકાસ માટે રૂ.10,000 કરોડ ફાળવાયા
– 2 સરકારી વિમા કંપની પણ શેરબજારમાં આવશે
– સરહદ પર રસ્તાઓ બનાવવા પર ભાર: જેટલી
– ગોલ્ડ માટે સરકાર લાવશે નવી નીતિ
– નવી નીતિથી સોનું લાવવા લઈ જવામાં સરળતા
– રાષ્ટ્રપતિ, રાજ્યપાલનું વેતન વધશે
– રાષ્ટ્રપતિનું વેતન 5 લાખ, ઉપરાષ્ટ્રપતિનું વેતન 4 લાખ, રાજ્યપાલનું વેતન 3.5 લાખ વેતન
– દર 5 વર્ષમાં સાંસદોના વેતનની સમીક્ષા
– ટેક્સટાઇલ્સ સેક્ટરમાં રૂ.7,148 કરોડ ફાળવાયા
– 25,000 ફુલફોલવાળા સ્ટેશનો પર સ્કેલેટર્સ લગાવાશે
– દરેક રેલવે સ્ટેશન પર WI-FI અને CCTV કેમેરાથી સજ્જ કરાશે
– GST રેવેન્યુમાં નાણાકીય અસરો જોવા મળી છે
– એરપોર્ટ વધતા 100 કરોડ મુસાફરો પ્રવાસ કરી શકશે
– ઉડાન યોજનાથી નાના શહેર એકબીજા સાથે જોડાયા
-ઉડાન યોજના હેઠળ એરપોર્ટની સંખ્યામાં વધારો કરાશે
– અત્યાર સુધી 124 એરપોર્ટ કાર્યરત, એરપોર્ટની સંખ્યામાં 5 % વધારો કરાશે
– 16 એરપોર્ટ બનાવવાનું કામ પ્રગતિમાં: જેટલી
– બેંગલુરુ મેટ્રો નેટવર્કને 17,000 કરોડ ફાળવાશે
– આ વર્ષે 700 રેલ એન્જિન બનાવશે
– ડિજીટલ ઈન્ડિયા માટેની ફાળવણી બમણી કરાઈ: જેટલી
– ડિજીટલ ઈન્ડિયા માટે 373 Cr ફાળવાયા: જેટલી
– 1 લાખ પંચાયતને ઇન્ટરનેટથી જોડવામાં આવશે
– 1 લાખ ગ્રામપંચાયતને મજબૂત કરાશે
– 2.50 લાખ ગામમાં બ્રોડ બેન્ડ સુવિધા
– બિટકોઈન જેવી કરન્સી નહીં ચાલે
– દેશમાં 5G નેટવર્ક માટે ચેન્નઈમાં રિસર્ચ કરાશે: જેટલી
– બિટકોઇન કરન્સીને માન્યતા નહીં આપવામાં આવે: જેટલી
– તમામ ટોલ પ્લાઝા પર ઈ-પેયમેન્ટ થશે
– ડિફેન્સ સેક્ટરમાં વિદેશી રોકાણ સરળ કરાશે: જેટલી
– 4000 થી વધારે માનવ રહિત ફાટક બંધ કરાશે
– એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરાશે: જેટલી
– ઉધોગો માટે 16 આકાડઓ આધાર જેવો નંબર મળશે
– દરેક કંપનીને યુનિક આઈડી મળશે
– ઉદ્યોગ માટે 16 અંકનો આધાર જેવો નંબર
– 14 સરકારી કંપનીઓને શેયર બજારમાં જોડાશે
– 2 સરકારી બીમા કંપનીઓ શેયર બજારમાં આવશે
– આ વર્ષે 700 નવા રેલવે એન્જિન બનાવાશે
– રેલવેમાં વિદ્યુતિકરણ ઝડપથી થઈ રહ્યું છે
– રેલવેના તમામ નેટર્વક બ્રોડગેજમાં બદલાશે
– રેલવે વિકાસ માટે 1 લાખ 48 હજાર કરોડ ખર્ચ કરાશે
– 600 રેલવે સ્ટેશનોને આધુનિક રીતે બનાવાનુ કામ શરૂ
– સમગ્ર ભારતમાં બ્રોડગેજ લાઈન થશે
– રેલવે સ્ટેશનમાં એસ્કેલેટર, વાઈફાઈ, CCTV લાગશે
– મુંબઇ લોકલ ટ્રેનોમાં વધારો કરાશે
– 3600 કિ.મી પાટાઓની નવીનીકરણ કરાશે
– બુલેટ ટ્રેન માટે વડોદરામાં તાલીમ અપાશે: જેટલી
– એરપોર્ટની સંખ્યા 5 ગણી વધારવા પ્રયાસ
– 70 લાખ નવી નોકરીઓ ઊભી કરશે સરકાર
– 50 લાખ યુવાનોને નોકરી માટે સરકાર ટ્રેનિગ આપશે
– દેશના દરેક જિલ્લામાં સ્કિલ સેન્ટર ઉભુ કરાશે
– નવા કર્મચારીઓને સરકાર ઇપીએફમાં 12 ટકા આપશે
– સ્માર્ટ સીટી યોજના હેઠળ 99 શહેરને પંસદ કરાયા
– 10 પર્યટન સ્થળને વિકાસિત કરાશે
– સ્માર્ટ સિટી માટે 2 લાખ કરોડનું ફંડ
– 150 જિલ્લાને સરકાર વિકસીત કરશે
– મુદ્રા યોજનામાં 3 લાખ કરોડનું લક્ષ્ય
– જનજાતિ વિકાસ માટે 32,000 કરોડ: જેટલી
– 24 નવા મેડીકલ કોલેજ બનાવાશે
– 3 સંસદીય ક્ષેત્ર દીઠ 1 મેડિકલ કોલેજ
– ટીબીના દર્દીના 500 રૂ ની મદદ મળશે
– નમામી ગંગે યોજના હેઠળ 187 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે
– ટીબીના દર્દીને દર મહિને 500 રૂ ની મદદ મળશે
– 150 જિલ્લાઓને સરકાર વિકસિત કરશે
– આદિવાસી વિસ્તારોમાં શિક્ષા માટે વિશેષ વ્યવસ્થા
– આયુષ્માન ભારત માટે સરકારની પહેલ
– હેલ્થ પોલિસીને મિશનના રૂપમાં અપનાવી રહ્યા છીએ
– 5 લાખ નવા સ્વાસ્થ્ય કેન્દ્ર બનાવીશું
– સ્વસ્થ ભારતથી જ ભારત સમૃદ્ધ થઈ શકે
– લોકોને મફતમાં દવા આપવાની સરકારની યોજના
– સ્વાસ્થ વીમા યોજના હેઠળ 10 કરોડ પરીવારને આવરી લેવાશે
– હેલ્થ વેલનેસ ફંડ માટે 1200 કરોડ
– 2022 સુધીમા ગરીબોને અપના ઘર મળશે
– પીએમ મોદીના આવાસ યોજના હેઠળ મળશે આવાસ
– ગ્રામીણ વિસ્તારોમાં 1 કરોડથી વધુ મકાન બની રહ્યા છે
– શહેરી ક્ષેત્રમાં મકાન બનાવવા માટે 37 લાખની સહાય
– દેશમાં 2 કરોડ નવા શૌચાલયનું નિર્માણ
– ભારતમાં કારોબાર કરવો સરળ થયો
– સિંચાઈ માટે 2600 કરોડનું ફંડ
– દરેક ખેતરમાં સિંચાઈનું પાણી હશે
– વાયુ પ્રદુષણની બચવા સરકાર યોજના લાવશે
– હવે એક દિવસમાં કંપનીનું રજીસ્ટ્રેશન
– અમારો ભાર જોન ઓફ લિવિંગ પર
– ગરીબોને શિક્ષા આપવા પર ભાર
– સ્વાસ્થ્ય, શિક્ષણ પર સરકારનું ખાસ ધ્યાન
– દરેક બાળક સુધી સરકારી શિક્ષણ પહોંચડવાનું લક્ષ્ય
– ગ્રામીણ માર્ગ યોજનાનું વિસ્તરણ થશે
– ખેડૂતો માટે કલસ્ટર ટેકનોલોજીનો વિકાસ
– ગરીબો માટે મફતમાં ડાયાલીસીસ સુવિધા
– ટામેટા બટાટા અને કાંધા માટે ઓપરેશન ગ્રીન શરૂ કરાશે
– 8 કરોડ ગરીબ મહિલાઓને મફત રાંધણ ગેસ
– ખેડૂતોને લોન માટે 11000 કરોડનું ફંડ
– ખેડૂતોને સરળતાથી કૃષિ લોન આપવા આયોજન
– દેશમાં 42 મેગા ફૂડ પાર્ક બનશે
– માછલી-પશુપાલન માટે નવા ફંડની જાહેરાત
– સોલાર પંપ સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવીશુ
– 10 હજાર કરોડ એનીમલ હસબંડરી માટે ફાળવાયા
– ખેતીના ઋણ માટે રૂ.11 લાખ કરોડ
– મત્સ્ય, પશુપાલનમાં પણ ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ
– લઘુ ઉદ્યોગો માટે 200 કરોડની સહાય
– ઉજ્જવલા યોજના હેઠળ 8 કરોડ મહિલાને ગેસની સુવિધા
– 4 કરોડ ગરીબોને મફતમાં વીજળી કનેક્શન
– આજે દેશમાં કૃષિ ઉત્પાદન સૌથી ટોચ પર છે
– આર્થીક રીતે નબળા લોકો માટે જાહેરાત
– ઇનેમ નામથી ખેડૂતો માટે નવું
– ખેડૂતો માટે એમએસપી વધાર્યો
– ભારત વિશ્વની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા
– ગામડાઓનો વિકાસ કરવો સરકારની પ્રાથમિકતા
– 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થશે
– બીજા ક્વાટરમાં ઇકોનોમી સુધરી
– પ્રધાનમંત્રી સડક યોજાનાનો વ્યાપ વધશે
– સર્વિસ સેકટરમાં 8 ટકાનો વૃદ્ધિ દર
– જીએસટી આવ્યા બાદ ટેક્સ કલેકશનમાં વધારો થયો
– 3 દિવસમાં પાસપોર્ટ મળી રહ્યો છે
– સરકારનું ધ્યાન કૃષિ અને શિક્ષણ પર છે
– ‘ઇઝ ઓફ લિવિંગ’ પર અમારું ધ્યાન
– ઇમાનદાર દેશ બનાવવાનો વાયદો કર્યો હતો
– સરકારના નિર્ણયથી વિકાસની ગતિમાં વધારો થયો
– પીએમ મોદીના નિર્ણયોથી દેશની અર્થવ્યવસ્થામાં સુધારો થયો
– વિદેશી રોકાણમાં વધારો થયો, જીએસટીને વધુ અનુકુળ બનાવાયો

divyesh

Share
Published by
divyesh

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

4 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

4 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

5 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

5 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

5 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

5 hours ago