Categories: India

ચીનની ઘૂસણખોરી સામે લદ્દાખ બોર્ડર પર ભારતની 100 ટેન્ક તૈનાત

લદ્દાખઃ ભારતીય સીમમાં ચીનની વધતી ધૂસણખોરીને પગલે ભારતીય સેનાએ લદ્દાખ પર 100 ટેન્ક તૈનાત કરી છે. માઇનસ 45 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પ્રેચરમાં સ્પેશિયલ ફ્યૂલથી લાગશે. ભારતનો તે વિસ્તાર પર હક છે. જેની પર ચીન પોતાનો દાવો કરી રહ્યું છે. જેને કારણે ચીન તરફથી સતત ઘુસણખોરી ચાલી રહી છે. તેવામાં ભારતની સીમા પર નજર રાખવા માટે રસ્તા અને એરસ્ટ્રિપ બનાવવા માટે ખૂબ જ ખર્ચ કરવો પડે છે. એટલે જ આ ટેન્કો તૈનાત કરીને ભારત ચીનનેએ જણાવવા માંગે છે કે ભારત પોતાની ટેરિટરીની રક્ષા કરી શકે છે.

રિપોર્ટ પ્રમાણે લદ્દાખમાં ટીપૂ સુલ્તાન, મહારાણા પ્રતાપ અને ઓરંગજેબ જેવી ટેન્ક રિજેમેન્ટ પર લગભગ 6 મહિના પહેલાથી જ લગાવી દેવામાં આવી છે. આ વિસ્તારમાં ઉંચા પહાળ અને ઘાટી પણ છે. જ્યાં દુશ્મન સરળતાથી અવરજવર કરી શકે છે. જેને કારણે આ વિસ્તારમાં વધારે ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે.

કર્નલ વિજય દલાલ પ્રમાણે આટલી ઉંચાઇ પર ટેન્કોને રાખવી ખૂબ જ મુશ્કેલ  છે. અહીં તાપમાન માઇનસ 45 ડિગ્રી સેલ્સિયસ સુધી છે. જેની ટેન્કના પરફોર્મન્સ પર અસર પડી શકે છે. એટલા માટે સેના સ્પેશન લુબ્રિકેટ્સ અને ફ્યૂલનો પ્રયોગ કરી શકે છે. મશીન જામ ન થઇ જાય તે માટે ટેન્કના એન્જિનને બે વખત રાત્રે ચાલુ કરવામાં આવે છે.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 days ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago