Categories: India

મર્દાનગી વધારનાર પ્રોડક્ટ્સ ખરીદવમાં અવલ્લ છે બિહારી: સર્વે

નવી દિલ્હી: મોટાભાગે કહેવામાં આવે છે કે પુરૂષ આખી જીંદગી તાકત પાછળ ભાગે છે અને સ્ત્રીઓ પ્રેમ પાછળ. આવો જ કંઇક ઇશારો એડલ્ટ અને લક્સરી પ્રોડક્ટ વેચનાર વેબસાઇટ thatspersonal.com ના તાજેતરના સર્વે ‘ઇન્ડિયા એક્સપોઝ્ડ’માં સામે આવ્યો છે. તેમાં ભરતમાં એડલ્ટ પ્રોડક્ટ્સના ટેંડ્સ અને ઉપયોગની તાજેતરની પરિસ્થિતી રજૂ કરવામાં આવી છે.

સર્વેના અહેવાલ અનુસાર બિહારના પુરૂષ, મેલ પરર્ફોમન્સ વધારનાર પ્રોડક્ટ્સ ખરીદવામાં અવલ્લ છે. બિહારના 23 લોકો આ પ્રકારની પ્રોડક્ટસ ખરીદે છે, જે બીજા અન્ય રાજ્યોની તુલનામાં સૌથી વધુ છે. રસપ્રદ વાત એ છે કે આ પ્રોડક્ટસનું વેચાણ અડધી રાત બાદ વધુ થાય છે.

વધુ એક રસપ્રદ આંકડો ગુજરાતને લઇને છે. ગુજરાતવાસીઓનું મન એડલ્ટ ગેમ્સમાં વધુ રચ્યુપચ્યું રહે છે. રિપોર્ટ અનુસાર ગુજરાતના 17 ટકા એડલ્ટ ગેમ રમે છે. આ પ્રકારે સતત બીજા વર્ષે ગુજરાત ટોપ પર છે.

કેરલમાં કોન્ડોમ, ગોવામાં મસાજ ઓઇલ
મસાજના વધતા જતા ચલણની વાત કરીએ તો ગોવાવાસીઓ મસાજ ઓઇલ ખરીદવામાં સૌથી આગળ છે. ગોવાના 14 ટકા લોકો મસાજ ઓઇલ ખરીદે છે. બીજી તરફ કેરલે સાબિત કરી બતાવ્યું કે સાક્ષરતાની અસર લોકોની સેક્સ લાઇફ પર પણ પડી છે. કેરલના 76 ટકા લોકો કોન્ડોમ ખરીદે છે.

…તો આ છે મહિલાની પહેલી પસંદગી
ઇંફાલ અને અગરતલામાં સ્ત્રીઓ ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે પ્રોડક્ટ ખરીદવાનું પસંદ કરે છે, જેમાં નોટી પ્રોક્ટ્સની વિશાળ રેન્જ છે. આ પ્રકારે વડોદરા અને પુણેમાં પુરૂષોના મુકાલબલે મહિલા ખરીદારોની સંખ્યા વધુ છે. આ સર્વે વેબસાઇટે પોતાના આંતરિક ટ્રાફિકાને 30 મહિના સેલ્સ ડેટાના આધારે કર્યો છે.

admin

Recent Posts

આલોકનાથ સામે મુંબઈ પોલીસે બળાત્કારનો કેસ દાખલ કર્યો

મુંબઇ: મુુંબઇ પોલીસે ફિલ્મ અભિનેતા આલોકનાથ વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. ઓશીવારા પોલીસ સ્ટેશનમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો…

5 mins ago

અક્ષય SIT સમક્ષ હાજર: બાદલ-રામરહીમની મિટિંગ કરાવ્યાનો ઈનકાર

નવી દિલ્હીઃ શ્રી ગુરુગ્રંથ સા‌િહબના અપમાન અને ત્યાર બાદ થયેલી હિંસાની બાબતમાં આજે ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ…

7 mins ago

દિલ્હીમાં જૈશના બે આતંકીઓ ઘૂસ્યા: એજન્સીઓને મોટા હુમલાની આશંકા

નવી દિલ્હી: પંજાબના અમૃતસરમાં આતંકી હુમલા અને બ્લાસ્ટના બે દિવસ બાદ દેશની રાજધાની નવી દિલ્હીમાં બે આતંકીઓ ઘૂસ્યા હોવાના ઈન્ટેલિજન્સ…

11 mins ago

અમેરિકાએ પાક.નેે 1.66 અબજ ડોલરની સુરક્ષા સહાય અટકાવી

વોશિંગ્ટન: અમેરિકાએ પાકિસ્તાનને ૧.૬૬ અબજ ડોલર (રૂ.૧ર,૦૦૦ કરોડ)ની સહાય અટકાવી દીધી છે. આ અગાઉ સોમવારે પણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે…

13 mins ago

ઓડિશામાં યાત્રીઓ ભરેલી બસ બ્રિજ પરથી પડતાં 12નાં મોત

ઓડિશા: ઓડિશામાં બસ એક્સિડન્ટની નવી દુર્ઘટના સામે આવી છે. કટક જિલ્લાના જગતપુર પાસે મહા નદી પુલથી યાત્રીઓ ભરેલી એક બસ…

14 mins ago

આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર

વાત ભલે શહેરમાં તેમના લંચની હોય કે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટની. આપણા બોલિવૂડ સ્ટાર્સ ક્યારેય ખૂલીને વાત કરતા નથી.…

24 hours ago