અલ્ઝાઇમર રોકવામાં બીટ બનશે મદદરૂપઃ સંશોધન

ન્યૂયોર્કઃ બીટમાંથી મેળવવામાં આવતું એક તત્વ તમારે અલ્ઝાઇમર રોકવામાં મદદ કરી શકે છે. આ તત્વને કારણે જ બીટનો રંગ લાલ હોય છે. આનાં દ્વારા અલ્ઝાઇમર બીમારીની દવા પણ વિકસિત કરી શકાશે.

શોધનાં સંશોધનકર્તાઓથી માલૂમ થશે કે બીટનાં રસમાં બીટાનિન તત્વ મેળવવામાં આવે છે. જે મગજમાં મિસફોલ્ડેડ પ્રોટીનનાં સંચયને ધીમું કરી શકે છે. મિસફોલ્ડેડ પ્રોટીનનો સંચય અલ્ઝાઇમર બીમારીથી જોડાયેલ હોય છે.

સાઉથ ફ્લોરિડામ વિશ્વવિદ્યાલયનાં લી-જૂન મિંગે જણાવ્યું કે,”અમારા આંકડાઓથી માલૂમ થાય છે કે બિટાનિન મગજમાં કેટલીક રાસાયણિક ક્રિયાઓને માટે એક અવરોધકનું કામ કરે છે. જે અલ્ઝાઇમર બીમારી થવામાં શામેલ થાય છે.

બીટા-એમાલોએડ એક ચિપચિપા પ્રોટીનનો ટુકડો અથવા તો પેપ્ટાઇડ થાય છે કે જે મગજમાં જમા થાય છે. આ મગજની કોશિકાઓનાં સંચારમાં પણ બાધા ઉભી કરે છે. આ મગજની કોશિકાઓને ન્યૂરાન્સ કહીએ છીએ.

સૌથી વધુ નુકસાન ત્યારે થાય છે કે જ્યારે બીટા-એમાલોએડ ખુદને ધાતુઓ જેવાં લોખંડ અથવા તો તાંબા સાથે જોડી દે છે. આ ધાતુઓથી બીટા-એમાલોએડ પેપ્ટાઇડ એક સમૂહમાં બની જાય છે. જેનાંથી સૂજન અને ઓક્સીકરણ વધી શકે છે.

Dhruv Brahmbhatt

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 days ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago